________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
નથી. ભલે પછી શારીરિક પાષણ દ્વારા લષ્ટપુષ્ટ અનેલ હાય, પરંતુ તે લષ્ટપુષ્ટતા દ્વારા અભિમાન અહુ કાર–તથા આસક્તિના ચેગે શારીરિક અલને ગુમાવતા હાય છે ત્યારે માનસિક શૂરવીરતા, ધર્મ ધ્યાનના ચેાગે આવી હાજર થાય છે, એટલે આદ્યાત્માનો ત્યાગ કરી પેાતાના થએલા દાષા અને થતા દોષોનો ત્યાગ કરવા પૂર્ણાંક માનસિક શૂરવીરતા મળે છે, આત્મિક શૂરવીરતા તા જ્યારે આત્મ રમણતા કરીને કેવલ જ્ઞાન મેળવે ત્યારે જ આવી શકે છે. જગતમાં યુદ્ધવીર–દાનવીર ઘણા મળી આવશે પણ સત્યવીર તેા વિરલા હોય છે. સાચા શૂરવીર તા માહાદિકની સાથે યુદ્ધ કરી તથા દેડગેહની મમતાનો ત્યાગ કરી અનંતસુખ મેાક્ષસુખનો માર્ગ સરલ અને સુગમ બનાવી તે માગે આનંદપૂર્વક ચાલે છે. કારણ કે દુન્યવી પદાર્થોના—માયા મમતાના મધનો તેમને હાતા નથી. તેથી તે દ્વારા જે વિધો હાય છે તે ટલી જતાં હાય છે. કદાચ તે બંધનો ઉપસ્થિત થાય તેા વીરતા વાપરી તેમાં લેપાતા નથી. અતએવ નિ ય અની પેાતાના સન્માર્ગે આગળ વધતા રહે છે. મુક્તિના પથમાં શારીરિક શક્તિની તથા માનસિક બલની પણ ખાસ અગત્યતા રહેલી છે. શારીરિક અલ સિવાય માનસિક અલ મળવુ' અશકય છે. પણ તે ખલ એવુ` હાવુ જોઇએ કે દુન્યવી આસક્તિને તથા માનસિક શક્તિને હરી લે છે. માટે મુક્તિના માર્ગે એ શક્તિની જરૂર પડવાની, ફક્ત શારીરિક અલ ખપમાં આવશે નહિ. માટે માનિસક શુદ્ધિ વડે
For Private And Personal Use Only