________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रभु स्वारी. (પિયા મુજ મહેલ પધારે. એ રાગ. ગેડી.)
(૬૮) આતમપ્રભુ સ્વારી પધારીરે, આનંદ પ્રગટયો અપાર. આતમઅસંખ્યપ્રદેશે ઝળહત્યારે, વાગ્યાં મંગલ તૂર; અનહદનાદની તેપનારે, થયા અવાજે ભૂરિ. આતમ- ૧ જ્ઞાન ઘોડાપર બેસિયારે, આતમદેવ જણાય અનંત તેજ ઝળહળેરે, કેની ઉપમા દેવાય. આતમ- ૨ શુદ્ધ પરિણતિ દેવીજીરે, પરિવર્યા પ્રભુ સાથ, ઉપગ મંત્રી શોભતેરે, ત્રણ્ય ભુવનના નાથ. આતમ- ૩ મેહનું લશ્કર ભાગિયુંરે, નજરોનજર જણાય; દેહપ્રદેશથી મેહનુંરે, સૈન્ય તે દૂર પલાય. આતમ- ૪ આતમ પ્રભુના સૈન્યથીરે, મનવચકાય પ્રદેશ, સ્વતંત્ર નિમલ થઈ રહ્યોરે, વર્તે આનંદ બેશ. આતમ- ૫ સંયમ સેનાપતિ બળેરે, કરે નમેહ પ્રવેશ, આતમ જાતે ઝળહળે રે, રહ્યો ન દુખને કલેશ. આતમ ૬ આતમ પ્રભુની સ્વારીન, દર્શન કીધાં આજ, બુદ્ધિસાગર આતમાર, પરમાતમ મહારાજ આતમ૦ ૭.
दीवाली. રાગ સારંગ.
( ૬૯) મારા પ્રભુની આજ દિવાળી, પ્રગટાવી પ્રભુએ મેં ભાળી. મારા ઉપશમ ક્ષોપશમભાવે ઘટ, જયોતિ ઝળહળ ઝળકી રૂપાળી.
મારા
For Private And Personal Use Only