________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ રાત રહી નહીં ઘટમાં કાળી, દુષ્ટકામની વૃત્તિ બાળાર. મારા. ૧ પ્રભુ મહાવીર રૂપને ભાળી, રાજી રાજી થયો લહી લાલીરે, મારા શુદ્ધ પરિણતિ લાગી હાલી, નાઠી કુમતિ કુટિલ સ્ત્રી કાળીરે મારા૦૨ પ્રભુને પાયે પ્રભુ નિહાળી, આપોઆપ પ્રભુતા ભાળીરે. મારા પ્રભુની અલખ ગતિ લટકાળી, શેભે ઘટગુણ પર્યાયવાળીરે મારા૦૩ પ્રભુની ગતિને પ્રભુએ ઝાલી, પ્રભુ ચાલે છે આપણી ચાલી રે મારા પ્રભુ રહેતા આનંદમાં મ્હાલી, મોહફંદને દેતા ટાળીરે. મારા. ૪ ગતિ ખળાય ન પ્રભુની ખાળી, દેખ્યા અનંત શક્તિ શાલીરે મારા બુદ્ધિસાગર આત્મપ્રભુની, નિત્ય વર્તે છે ઘટમાં દિવાલીરે. મારા પ
आत्मप्रभुदशाभावना. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે, એ રાગ)
( ૭૦ ) આતમ મહાવીર પ્રભુરૂપ થયે, મોહના તાબે હવે ન રહ્યો ઉપશમ ક્ષપશમભાવે દિલ, પ્રભુ પ્રગા ગુણ ભર્યો; ચિદાનંદ સ્વરૂપે વિલ, આપસ્વભાવને વર્યો. મોર આ. ૧ પિતે પિતાનું રૂપ દેખું, જાય ન શબ્દ કહ્યું, બીજાને સમજાવી શકું છું? મૌન ધરીને રહ્યું. મેં આ૦ ૨ દર્શન ધર્મના ઝઘડા ટળિયા, પ્રભુરૂપ થઈ પ્રભુ લ; નિર્વિકલ્પ પ્રભુને પરગટ-જાણું દેખી રહે. મેર આ૦ ૩ અધપત્થમાં પ્રભુજી મળિયા, આગળ વાટ વહ્યો; પૂરણ પ્રભુરૂપ થાવા અંતર, પ્રભુરૂપભાવને ધર્યો. મે આ૦૪ જગપતિ પુરૂષોત્તમ પ્રભુ મળિયા, અકળને આપે કલે; બુદ્ધિસાગર અરિહંત મહાવીર–આપોઆપને મળે. મે આ પ
For Private And Personal Use Only