________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܘܐ
મુકવા . (રાગ ઉપરને.)
( ૭૧ ) આતમ પ્રભુ પોતે ઝળહળ્યા, શોધતાં ઘટમાં પિતે મળ્યા. મહના પડદામાં છુપેલા, ગયા ન મેહથી કન્યા; મેહના પડદા ચીરી નાખ્યા, ત્યારે પોતે કન્યા. શે. આ૦ ૧ અરિહંત મહાવીર વીતરાગ જિન, અનંત નૂરે ભર્યા રામ હરિ રહેમાન ને અલ્લા, અસંખ્યનામે ધર્યા, શે આ૦ ૨ અસંખ્યપ્રદેશે પોતે રૂપી, પુગલરૂપે ન ઠર્યા; વર્ણ બંધ રસ સ્પર્શ ન જાતિ, અલખ અરૂપપદવર્યા. શેઠ આ૦ ૩ અગુરુલધુ, ઉંચા નહીં નીચા, અનંતશક્તિ ભર્યા સાકરથી પણ અનંત મીઠા લાગ્યા સાચા ગળ્યા. શેઠ આ૦ ૪ નિર્વિકલ્પમાં આપોઆપને, મળ્યા વિકલ્પો ટળ્યા; બુદ્ધિસાગર આત્મપ્રભુજી, નૂરનૂરમાં ભળ્યા. શે. આ૦ ૫
आत्मानो आत्मघरमा प्रवेश.
(રાગ ઉપરને. )
આતમ પ્રભુ નિજ ઘરમાં વન્યા, મેહના સઘળા દો ટળ્યા. આત્મા પ્રભુજી શુર થયા તબ, જાય ન મેહે છળ્યા, મેહશયતાન ર બહુ હાર્યો, આનંદમંગલ વર્યા. મેઆ૦ ૧ આતમ શુદ્ધોપગે રહેતા,-બ્રહ્માનંદને વર્યા, અલખનિરંજન નિર્મલચિન, અનંત જેતે ભર્યા. મેર આ૦ ૨ પરમ બ્રહ્મસ્વરૂપે પોતે, વીતરાગ જિન ઠર્યા; બુદ્ધિસાગર આતમઅરિહંત, મહાવીર આપને મળ્યા. મે આ૦ ૩
For Private And Personal Use Only