________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ आत्मप्रभुनो देहदेवळमां अवाज. (ત્રિગુણુભાયા આતમ પ્રભુ સાથે ખેલે. એ રાગ.)
(૭૩). આતમપ્રભુ દેહ દેવલમાંહી બેલે, આવે ન કોઈ તસ તેલ. આતમમહિના પડદા સર્વે ચીરીને, અંતર રહ્યા મુંધા મેલે સર્વવૃત્તિથી થઈ અળગા, આનંદમસ્તીથી ડોલે. આતમ ૧ અંતર્ગતની સઘળી વાતડી, ભેદભાવ તજી ખેલે બુદ્ધિસાગર આતમપ્રભુજી, રમતા જ્ઞાનહીંળે. આતમ- ૨
विश्वनुं प्रभुरूपे दर्शन. (રાગ ઉપરનો.)
(૭૪) આતમપ્રભુ, આત્મ નિહાળે, દેહેને જાદાં ભાળે. આતમ નિજતકર્મથી દેહદેવળમાં જ પ્રભુસમ ભાળે; સર્વજીમાં આતમદષ્ટિ –ધરીને મોહને ટાળે. આતમ ૧ અનંતજીવમય વિશ્વને પ્રભુરૂપ, દેખી ગુણે અજવાળે, સોડદું તરવાર ત્રણાઈ, અનુભવ આનંદ મહાલે. આતમ ૨ રાગને રાષને સંગ તજીને, પ્રભુમય જીવન ગાળે હિંસ જૂડને ચેરી વ્યભિચાર –ણ દરે ટાળે. આતમ ૩ બ્રહ્મસાગરરૂપ બનીને તેમાં, આતમરૂપ સહુ ભાળે બુદ્ધિસાગરસવજી નિજાતમ, પ્રભુને પ્રભુ ઘટ ભાળે, આતમ ૪
For Private And Personal Use Only