________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रभुमा कंश बाकी नथी.
(રાગ ઉપર.). આતમપ્રભુ દીઠા મળ્યા ન રહ્યું બાકી, સાત્વિક વૃત્તિ પાકી આ૦ જાતિનલિંગરૂપ વેષાચાર નહિં, ઘરબારી નહીં ખાખો; ' આતમ મળ્યા પછી ધ્યાનની વૃત્તિ, પોતાની મેળે થાકી. આ૦ ૧ મન વચ કાય નહીં દર્શન પળે નહીં, ધર્મભેદ ન ગયે છાકી; હિંદુ મુસલ્માન પ્રીતિ ન પારસી, નીચ નહીં તેમ નાઝી. આ૦ ૨ સર્વમાંહીને સર્વથી ન્યારે, ચિદાનંદ ઘટવાસી; બુદ્ધિસાગર આત્મપ્રભુજી, મસ્તાન વિશ્વ વિલાસી.
આ૦ ૩
आत्मप्रभुने शाबासी.
(રાગ ઉપરનો.)
આતમપ્રભુ નિજના થયા વિશ્વાસી, દે નિજને શાબાસી. આમ રહ્યા નહીં કઈ વાતે ઉદાસી, આપ આપ પ્રકાશી ઘટમાં કાશી મક્કા તીરથ સહુ, સિદ્ધાચલ ઉલ્લાસી. આતમ ૧ સર્વ તીર્થનું તીર્થ છે આતમ, અલખ અરૂપ અવિનાશી; બુદ્ધિસાગર સંગલમાલા, પ્રકટ પ્રભુમાં ભાસી. આતમ૦ ૨
मननी इच्छाए न चालवानो आत्मानो निश्चय.
(અવસર બેર બેર નહીં આવે. એ રાગ. )
મનડા હારૂં કચ્યું નહીં કરવું, તુજ ઈછાએ ન કરવું. મનડા હું છું આતમ જ્ઞાનાનન્દમય, જન્મ મરણથી ન્યારે તુજ ભરમા ભરમાઉં નહીં, તું શયતાન નઠારે. મનડા ૧
For Private And Personal Use Only