________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ રેષ કામવાસના રૂપ મન, લાખ રાશી ભમાવે જડમાં સુખની બુદ્ધિ જણાવે, લેભાદિએ લલચાવે. મનડા૦ ૨ ચિદાનંદ રૂપ ધર્મ છે મારે, મેહસ્વરૂપ છે તારું; હવે તુજ ધર્મને સેવું ન ક્યારે, તું છે દુઃખ દેનારું. મનડા ૩ સર્વશુભાશુભ રાગને રેષના,–પ્રગટે જે વિચારે; તે તારા જાણ સહુ છું. છું મનપેલી પારે. મનડા. ૪ સર્વસંકલ્પ વિકલ્પ સ્વરૂપ તું, સર્વ દુઃખ કરનારું; આતમથી ભિન્ન જાણી ન ભૂ લું, તુજસંગે નહીં સારૂં. મનડા. ૫ તુજને વશ કરી તુજપર બેસી, મેક્ષ નગર ભણી ચાલું તુજ ઈચછયું કરું નહીં હવે કાંઈ, આપસ્વરૂપ વિચારૂં. મનડા. ૬ તારે કહ્યું કરે તે છે મરેલા, મારૂં કહ્યું તારે કરવું બુદ્ધિસાગર આતમ તાબે, મનવશ કરી સુખ વરવું. મનડા ૭
प्रभुसहायप्रार्थना. (રાગ ઉપરને.)
(૭૮) પ્રભુ મને આપોઆપ ઉગારે, એક છે તારે આધારે પ્રભુ, દુર્ગુણદોષથી પૂર્ણ ભરેલે, સર્વથકી છું નઠારે; કર્મ શયતાનના વશમાં ૫ છું, આશરે એક છે તા. પ્રભુત્ર ૧ શાન ન જાણું વિજ્ઞાન ન જાણું, નહીં તપ જપત્રતાચારે શ્રદ્ધા પ્રેમને ભક્તિ રહિત છું-જડમાં ભૂલ્ય નઠા. પ્રભુ. ૨ ભક્ત ન સાધુ ન સેવક નહિ તુજ, ગાળું એળે જન્મારક ભૂતની પેઠે મનડું ભટકતું, તે મેહ તપારે.
પ્રભ૦ ૩ અનંત શક્તિસ્વામી મહાવીર, કરૂણ કરીને ઉગારે. જેવો તે પણ પ્રભુ છું તારે, તું છે તારણહારે. પ્રભુ ૪
For Private And Personal Use Only