________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાફ ખેટ કર્યું સહુ જાણે, પ્રેમે પાર ઉતારે; બુદ્ધિસાગર આતમપ્રભુ નિજ, વિનતડી અવધારે.
પ્રભુ ૫
रागरोष टाळया विना मुक्ति मळती नथी. (માયા કારમીરે માયા મ કરે ચતુરસુજાણ. એ રાગ.)
(૭૯) મુક્તિ નહીં મળેરે રાગને રેષ છતાં કેઈ કાળે. સઘળા ધર્મમારે મુક્તિ થાય છે મેહને ટાળે. | ક્રોધ માન માયાને લેભે–કોની મુક્તિ ન થાતીર; તપજપ વ્રત ક્રિયાકષ્ટ કરે પણ, મેહે ન મુક્તિ પમાતી. મુક્તિ. ૧ ધર્મક્રિયા તપભેદથી ક્રોધને–માનાદિક જે પ્રગટ પર પરિણતિથી બાહ્ય ધર્મની સાધના સઘળી વિધટે. મુક્તિ૨ ધર્મક્રિયાદિ સાધન સઘળાં, કષાય વણ છે સફલા; અહમમતા ને રાગરેષથી, સાધન થાવે વિકલાં. મુક્તિ . ૩ નામ રૂપને કીર્તિ પ્રતિષ્ઠા –વિષયવાસના રાગેરે વ્રત ક્રિયા તપજપથી ન મુક્તિ, જ્ઞાની મોહને ત્યાગે. મુક્તિ. ૪ ધર્મ શાસ્ત્ર મત પંથના ભેદે, સાધનભેદે કષાયેરે કરતાં મુક્તિ કેઈ ન પામે, ઉપદેશે જિના. મુક્તિ૫ રાગી રેલી મોહી જનની, પ્રભુ કરતા નહીં મુક્તિ સર્વધર્મ દર્શનમાં મુક્તિ, સમજાવે છે યુક્તિ. મુક્તિ ૬. ધર્મ ને શાસ્ત્રના ભેદે કષા, કરતા નહીં તે તરતા આતશુદ્ધ રવભાવમાં રમતાં, સમભાવે શિવ વરતા. મુક્તિ. ૭ દુર્ગણ દુરાચાર વ્યસનને, ત્યાગે લધુતા ધારે, દેાષદૃષ્ટિ ર્નિદાને ત્યાગે, આતમરૂપ તે ભાળે. મુક્તિo ૮
For Private And Personal Use Only