________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
ક્રોધ કરે ને રૂધિરમાંસને, તપ કરીને જે ગાળેરે, હું ત્યાગી જ્ઞાની અભિમાને, રહે માયા અંધારે. ધર્મી ભક્તના નામ માત્રથી, કાઈ મુક્તિ ન પામેરે; શ્વેતાંબર દિગંબર આદિ, નિર્માઢું ઠરે ઠામે. મિથ્યાત્વમાહની ને કષાયા, જે ઉપયાગે ટાળેરે ચિદાનંદમય નિજ ઉપયેાગે, મુક્તિપુરીમાં મ્હાલે, મેહશયતાનની સર્વ વૃત્તિયેા, મન પ્રગટતી નિવારેરે, પ્રભુમયજીવને જીવંત થઈ, આપ તરે પર તારે. દૃ ણુ કષાય માહથી મુક્તજ, થાવું તે છે મુક્તિરે. બુદ્ધિસાગર સદ્ગુણુ સધળા, પ્રગટાવે પ્રભુ ઉક્તિ.
सत्यमुक्तिमार्ग.
( માયાકારીરે. એ રાગ. ) (૮૦)
મહાવીરજિનવરેરે, કેવલજ્ઞાને માક્ષ જણાવ્યા; જૈનાગમા ભણ્યા, મારા મનમાં સાચા ભાગ્યેા. મિથ્યામાડુની સકષાયેા, ટાળે મુક્તિ પાસેરે સેવા ભક્તિ જ્ઞાનનેત્યાગે, સઘળાં કર્માંનાસે, દેવ ગુરૂને ધર્મની બ્રહ્મા, નિશ્ચયને વ્યવહારરે, સનિભાવપરિણતિ તજવી, મુક્તિ સમતા ધારે, ગૃહસ્થધમને ત્યાગ ધર્મને, યથાશક્તિ આદરવે રે, જૈનશાસ્ત્રનાં તત્ત્તા સમજી, આતમને શુદ્ધ કરવા. મિથ્યા અવિરવિકષાયયાગને, દૂર કરીને રહીએરે; શુદ્ધૃવભાવમાં રમવું પક્ષપલ, ક્ષમાદિ ગુણવહીએ. ક્રુષાયમુક્ત થવું એ મુક્તિ, કદાયહા નહીં ધરીએરે ધર્મના સાધનભેદે કષાયા, કરતાં મુક્તિ ન વરીએ.
For Private And Personal Use Only
મુક્તિ ટ્
મુક્તિ ૧૦
મુક્તિ ૧૧
મુક્તિ॰ ૧૨
મુક્તિ. ૧૩
મહા
મહા ૧
મહા૦ ૨
મહા૦ ૩
મહા૦ ૪
મહા૦ ૫