________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહા૦ ૬
આધઉપાધિ રહિત જે થાવું, ધર્મ છે તે તે અંશે સમકિતવંતાસાપેક્ષી જૈન, સશુણ જયાં ત્યાં સશે. જિનવરમહાવીર પ્રભુનું શાસન, પાળતાં શિવ વરીએ રે; બુદ્ધિસાગરગુરૂગીતાની સેવાથી દુઃખ હરીએ.
મહા૦ ૭
आत्मसाधुने समतानो बोध. [ રાગ ઉપરને ]
( ૮૧ ) આતમ સાધજેરે મુક્તિ સમતાભાવે સાચી કષાયેવારરે, રહેશે નહીં ત્રતગર્વમાં માચી.
આત ૦ ક્રોધ માનને માયા લાભ ન, મમતા અહંતા વારે; કામવાસના વૃત્તિ બાળે, પલ પણ મેહે ન ગાળે. આતમ ૧ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, મેહપ્રતિબંધ વારે; શુદ્ધ સ્વભાવે આતમ ભાવે !!, પ્રગટ્યા દેશે ટાળે. આતમ ૨ દર્શનજ્ઞાનચરણમાં રમશે. મહવને નહીં ભમશે રે ત્રત સંયમ તપ સાધન સાધે !!, કાળા કામને દમશે. આતમ- ૩ મેહની સાથે પલપલ લડશે, ક્ષણક્ષણ આતમ રમરશોરે; મનને મારી નિર્ભય થાશ, મેહને સંગ ન કરશે. આતમ ૪ સર્વનની સાપેક્ષાએ, અનેક સાધનભેદરે; સમજી સાધે સાધનગે, મુક્તિ કરે ન દે. આતમ ૫ આતમ ગુણ સાધે તે સાધુ, સમજી આતમ સાધેરે. મનવાણુતનગુસિસમિતિ, ધારી ગુણગણુ વાધે. આતમ ૬ આતમના ઉપગે ધર્મ છે, કરશે આતશુદ્ધિ બુદ્ધિસાગર આત્મધર્મ છે, ચિદાનંદગુણ ઋદ્ધિ આતમ૦ ૭.
For Private And Personal Use Only