________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ. (રાગ ઉપર)
(૮૨) આતમ ધર્મમારે, આતમ નિજ ઉપગે રહેશો. રાગને રેષની પરિણતિ વારી નિજ ગુણ લેશે. લાભ અલાભને મરણજીવનમાં–સમતાભાવને ધારે, કોઈ પૂજે કોઈ ભાંડે તેમાં, હર્ષને શેક નિવારે. આતમ ૧ પાંચે ઈન્દ્રયવિષયમાંહી, રાગને રોષ ન કરશોરે; ચામડીરૂપને સ્પર્શમાં સુખની –કામના થાતી હરશે. આતમ રે નામરૂપનીવાસનાત્યાગો; કીતિવાસના ત્યારે લકવાસનાથી નહીં મરશે, આતમભાવે જાગે. આતમ 3 ધર્મક્રિયામાં નિંદા ત્યાગ, જ્ઞાનથી ગર્વ ન ધારે તપ કરવું પણ ક્રોધ નકર, પલ પણ એળે ન હારે. અંતમ. ૪ સર્વવિશ્વમાં જીવાજીવમાં, સમ ઉપગે રહીએ શુભાશુભ પરિણામ ન ધરીએ, આતમરસગહગહીએ. આતમ ૫ સર્વશુભાશુભઈચ્છા તજીએ, મનનું કહ્યું નહીં કરીએ. ચિદાનંદમય નિજ ઉપગે, સહેજે મુક્તિ વરીએ, આતમ ૬ શાતાઅશાતામાં સમભાવે, રહેશે સાક્ષીભાવે, કર્મોદયમાં આત્મધર્મ નહીં, રહેશે આપસ્વભાવે. આતમ- ૭ શત્રુમિત્રપરસતાધારે, સુખ દુઃખમાં સમભાવેરે. બુદ્ધિસાગર ચિદાનન્દમય, આપસ્વભાવને ધ્યાને આતમ ૮
For Private And Personal Use Only