________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१७७
आत्मस्वभावजागृति.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રાગ ઉપરન. )
(૬૭)
આતમપ્રભુ જાગી રહ્યા સ્વસ્વભાવે, આપઆપને ધ્યાવે. આવ
આતમ ૨
આતમ૦ ૪
આતમ૦ ૫
રાગ રાષના સર્વ વિચારને, મનમાં પ્રગટતા હડાવે, કામકાળાનાગના સંગ ત્યાગે, રહે ન માહવિભાવે. સમતા શુદ્ધ પરિણતિભાવે, રહે ન મેહવિભાવે; અસંખ્યપ્રદેશામાંહી મ્હાલે, શુદ્ધોપયોગ સ્વભાવે. જડ જગમાં સુખ યુદ્ધિ ન ધારે, પલ પલ સુરતા જમાવે; ક્ષણ ક્ષણ લાખેણી હેરા લગાવે, આતમ ધમ જગાવે, આતમ૦ ૩ ક્ષયાપશમને ઉપશમભાવે, આતમગુણ પ્રગટાવે; ક્ષાયિકભાવે નિજગુણુ કરવા, ધ્યાન સમાધિ લગાવે. મુક્તિના પન્થ અડધો વટાળ્યે, આગળ જવા ભાવ લાવે; ઉપયોગી જડમાં થઈ સાક્ષી, નિઃસંગતાએ સુહાવે. પશ્ચાત્તાપ કરી ઢાષાના, અનુરૂલધુ નિજ ભાવે; શુભાશુભપરીણામ નિવારે, નિજમાં નિજને રમાવે, આતમમાં આતમને સમાવે, જીવાને પ્રભુ, ભાવે; આતમરૂપે વિશ્વ અનુભવી, નિવિકલ્પમાં ફાવે. આતમમાં મુક્તિસુખ અનુભવ,−કરીને નિશ્ચય પાવે, નિત્યાતમ નિ યતાને ભાવે, લેશ ન ઢીનતા લાવે. પ્રારબ્ધક્રમને ભાગવે આતમ, ઉપયાગથી સમભાવે; પૂરણ પ્રભુરૂપ થાશે નિજાતમ, અંતરધ્વનિ એ જણાવે, આતમ૦ ૯ સાધક આતમ આગળ ચઢવા, ઉપયાગમાં સ્થિર થાવું; મૃદ્ધિસાગર ગુરૂ પ્રભુ પરગઢ, આપોઆપને પાવે. આતમ ૧૦
For Private And Personal Use Only
આતમ ૧
આતમ ૬
આતમ૦ ૭
આતમ૦