________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रभुप्राकट्य. (ત્રિગુણી માયા આતમ પ્રભુ સાથે ખેલે. એ રાગ.
(૬૫)
આતમ પ્રભુ પ્રગટ્યા અનુભવ આવ્ય, દેહ દેવળમાં સુહા, મોહની સાથે કુરતી કરતાં લાગ્યું હવે હું ફાવે; ભવબાજીમાં સમભાવી ચૈ, આતમમાં લય લા. આતમ ૧ આતમ પ્રભુની મહેર નજર શૈ, મેહને મારી હઠાવે; કામ અને ક્રોધ પાછા હઠાવ્યા, આતમરસ હવે પાયે. આ૦ ૨ દુનિયાઉપર રિઝ ખીજ રહી નહીં, નાચું ન મેહ નચા; ક્ષણ ક્ષણ આતમ સુરતા જાગી, શુદ્ધોપયોગે ફાવે. આતમ ૩ પ્રારબ્ધ રેગાદિક ભોગે, સાક્ષીભાવ સુહા; વેગળે નહીં રહે પ્રિય પ્રભુથી, પાપે પ્રભુને પસા. આ૦ ૪ પ્રારબ્ધ કર્મનું દેવું ચુકવતાં, ઉંચે નીચે ન રહા બુદ્ધિસાગર પ્રભુ દેહ દેવળમાં, નિજ નિજને પરખાયે. આતમ ૫
नामरूपवासनात्याग. (રાગ ઉપરને.)
આતમપ્રભુ આપ આપ પ્રકાશ્યા, હવે રહ્યા ન મેહદાસા. આ નામને રૂપની નિન્દાસ્તુતિથી, દૂર ઘણા દિલ ભાસ્યા; નિદા તુતિથી ભિન્ન નિજાતમ, જૂઠા મેહ તમાસા. આતમ ૧ નામને દેહરૂપ પેટી સરીખાં, દેહમાં આતમવાસા. બુદ્ધિસાગર પ્રભુ જાગ્યા સેવાભાવે, અરૂપી અનામી વિકાસ્યા. આ૦૨
For Private And Personal Use Only