________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫ વિકથા ચાડી શકને, ચિંતા દૂર નિવાર દુછવ્યસન દુર્ગુણથકી, આતમ ભિન્ન વિચાર. ૧૦ વિષયભેગની વૃત્તિને, મનમાં નહીં પ્રગટાવ પરના દેષ ન દેખવા, નિશ્ચય સાચો લાવ. દુર્જન શત્રુ દેવીનું, બૂરું કરવું ત્યાગ; સત્યદેવ ગુરૂ સંતને, કરજે મનમાં રાગ. શુભાશુભ પરિણામથી, આતમ ન્યારે જાણ અશુભને શુભ વિચારથી, આતમ ભિન્ન છે માન. ૧૩ તમે રજોગુણ સત્ત્વથી, ભિન્ન છે આતમ દેવ, પુણ્ય પાપથી ભિન્ન છે, ચિદાનંદપદ સેવ. આઠક, પ્રારબ્ધને–સંચિત રૂપ ગણાય; ક્રિયમાણ આસવથકી, ન્યારો આતમરાય. વેદ ન જાતિ લિંગ નહિ, પંચદેહથી ભિન્ન; અસંખ્યપ્રદેશી આતમા, થા તું નિજમાં લીન. મન વાણુથી ભિન્ન તું, અનાધનંત સુહાય; જન્મ મરણથી ભિન્ન તું, અગુરુલધુ સહાય જ્ઞાનને દર્શન ચરણ છે, આતમ તારે ધર્મ સમભાવે ઉપયોગથી, પ્રગટે ધર્મને મર્મ. મનસંકલ્પ વિકલ્પથી, તું છે ત્યારે નિત્ય નિવિકલ્પ અનુભવે, પ્રગટે બ્રહ્મ પ્રતીત. નિવિકલ્પ સ્વરૂપમય, આતમ તું ભગવાન બુદ્ધિસાગર આતમા, પામે કેવલજ્ઞાન.
For Private And Personal Use Only