________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગમાં શુભાશુભકલ્પના ત્યાગી, બન્ચે મુસાફર હાજી; ચિદાનંદમય પૂર્ણ બ્રહ્મના,–ઉપયોગ રહ્યો ગાજી. માયા ૭ શુદ્ધાતમ પ્રભુ જિન અરિહંત હું, બીજીવાત બધી ત્યા; બુદ્ધિસાગર રહેણીમાં રાજી, મેહની વાત તજી કાચી. માયા ૮
सर्वदर्शनधर्मशास्त्रलारवीशी.
(૬૪) સર્વધર્મના શાસ્ત્રને સર્વ દેશને સાર; સર્વપન્થને સાર છે, રાગને રેષ નિવાર. રાગરેષને મોહ જ્યાં, જયાં ઈચ્છાને વાસ; પરમેશ્વર તે નહીં ખરે, જે છે કામને દાસ. હિંસા જૂઠને ચેરી જ્યાં, કંચન કામિની હાય. સદ્દગુરૂપદ ત્યાં નહીં જરા, જ્યાં અજ્ઞાન સુહાય. રાગ રોષના ત્યાગમાં, સર્વ ધર્મને સાર; રાગને ફેષ ધર્મ નહિ, કરશે સત્ય વિચાર. આતમ !! ચેતે જ્ઞાનથી, રાગ રેષથી ભિન્ન; સત્ય તમારું સ્વરૂપ છે, બને ન મેહમાં લીન. ક્રોધ માન માયા થકી -ભિન્ન છે આતમદેવ; લેભથી ભિન્ન તું આતમા, નહીં કર મોહની સેવ. ૬ કામથકી તું ભિન્ન છે, કામવિચારને ટાળ; સ્પર્શરૂપના ભેગની ઇચ્છા દૂર નિવાર. નિદ્રા નિન્દા તું નહીં, ભય નહીં તારો ધર્મ
આતમ નિર્ભય તું સદા, જડમાં નહીં તુજ શમે. હિસા જૂઠને ચરીથી –મૈથુનકર્મથી ભિન્ન હિંસાદિકપાપવિષે, થા નહીં ક્યારે લીન,
For Private And Personal Use Only