________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામ વિચારોને વારીએ, તજીએ, મમતા વિચાર જડમાં અહંતા ન કીજીએ, કરીએ નહીં જડપ્યાર. આતમ ૧૪ દેહાતમબુદ્ધિ વારીએ, તજીએ ઇચ્છા વિચાર, સર્વ સંકલ્પ વિકલ્પને, રાધીએ નિર્ધાર.' આતમ ૧૫ મોહવિચારે પ્રગટ થતા, વારીએ ધરી ધીર; આતમશક્તિ જગાવીએ, બનીએ આતમ વીર. આતમ- ૧૬ આતમને પ્રભુ ભાવીએ, કરીએ દેને દૂર મનવચકાયપવિત્રતા, પ્રગટ ધરી નુર. આતમ- ૧૭ નિંદીએ ગરહીએ પાપને, ધરીએ આતમશુદ્ધિ શુભાશુભભાવ વારીએ, ધરીએ આતમબુદ્ધિ. આતમ ૧૮ અંતર્ વાસનાવૃત્તિ, સર્વને કરે ત્યાગ મુક્તિ જવું નિજ હાથમાં, જામ!! આતમ જાગ ! !આતમ ૧૯ નિર્વિકલ્પ જે આત્મનું, અંતરમાં શુદ્ધ જ્ઞાન પ્રગટાવીએ ઉપગથી, ધરીએ આતમ ધ્યાન. આતમ ૨૦ સ્મરીએ દિલમાંહી આતમા, કરીએ બાહ્યથી કાજ; અંતર સુરતાને ધારીએ, થઈએ પ્રભુ મહારાજ. આતમ ૨૧ આતમધર્મની વિશિકા, સમજી ચલે નરનાર બુદ્ધિસાગર આત્મના, ધર્મ સુખ છે અપાર. આતમ ૨૨
नागरनटनाच. (ત્રિગુણ માયા, આતમ પ્રભુ સાથ ખેલે. એ રાગ.).
(૬૨) નટ નાગર પેઠે નવરસ નાટક નાચું, દુનિયામાં શેરું ન રાચું. નટ પ્રારબ્ધ કર્મ પ્રયોગથી બાહ્યમાં, મેહ નાચે નહીં નાચું તમે રજોગુણી વૃત્તિ સાથે, ખેલું ને મનમાં ન માન્યું. નટ૦ ૧
For Private And Personal Use Only