________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં સુધી રાગ રેષ છે, ત્યાં સુધી નથી મુક્તિ રાગને રોષ નિવારીએ, મુક્તિમાર્ગની યુક્તિ. આતમ- ૨ અશુભ વિચારપ્રવૃત્તિથી, પાપનું કર્મ બંધાય; શુભ વિચાર પ્રવૃત્તિથી, પુણ્ય બંધ સુખદાય. આતમ- ૩ શુભાશુભ પરીણામના સર્વ વિચારથી ભિન્ન આતમ શુદ્ધપરીણામ છે, તેમાં થા જીવ !! લીન. આતમ ૪ શુભાશુભપરીણામ તે, અધ્યવસાય વિચાર; તેથી ભિન્ન છે આતમા. શુદ્ધપરીણામાધાર. આતમ ૫ શુદ્ધોપગમાં વર્તતે, આતમ શુદ્ધ પરિણામ આતમ શુદ્ધ પરિણામ એ, શુદ્ધ સ્વભાવ અકામ. આતમ ૬ શુભ અશુભ પરીણામથી,-ચારગતિ ભવ થાય, શુભાશુભ પરીણામના,ધે મુક્તિ સુહાય. આતમ- ૭ જડમાં શુભાશુભ કલ્પના, તે છે સંસારમૂલ; પર પરિણામ વિભાવ છે, તેથી દુખનું શૂળ. આતમ ૮ ક્રોધ માન માયા લેભથી-ભિન્ન છે આતમરાય; મનથી આતમા ભિન્ન છે, જ્યારે જડથી સદાય. આતમ ૯ સચ્ચિદાનંદ આતમા, ત્યારે શુદ્ધોપગ; કામના ભેગમાં સુખ નહીં, પન્નરગે અગ. આતમ ૧૦ દર્શન જ્ઞાનને ચરણ છે, આતમને શુદ્ધધર્મ પરબ્રહ્મ પરમાતમા, જૂદા આઠ છે કર્મ. આતમ- ૧૧ આતમ તે પરમાતમા, સિદ્ધ બુદ્ધ નિર્ધાર કમ ટળ્યાં ભેદ નહીં જરા, આવે ભદધિપાર. આતમ ૧૨ મનની શુભાશુભકલ્પના, ટાળી રહીએ રવભાવ મરણ તરણ નિજ હાથમાં, ખેલીએ શિવદાવ.
આતમ ૧૩
For Private And Personal Use Only