________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ પ્રકૃતિ ભિન્ન હું, અનુભવાઉં બેશ; પંચશરીર કેષેિ રહ્યું, હવે ન પામું કલેશ હવે પ્રારબ્ધ કર્મ બેગ ભેગી છતે, રહી સાક્ષીપણે નિર્લેપ થ.
અહ૦ ૮ દેહાદિક સંબંધથી, પ્રભુ સાકાર ગણાઉં દેહાદિક સંબંધવણ, નિરાકાર સુહાઉં; દેહમાંહી આતમ એક પિતે રહું, બીજા મોહને મારી નિજધમ
લહું. અહ૦ ૯ મેહને ક્ષય કરવા હવે, પૂર્ણ થયે ઉજમાલ; રહીશ એકલે દેહમાં, પામીશ મંગલ માલ; રામ રહિમાન અરિહંત બ્રહ્મ ભલે, મુજ આતમ દેવ નિજરૂપે ભ
. અહા ૧૦ રાગ રેષને જીતતાં, જિન અરિહંત ગણાઉં; આત્મજ્ઞાનના અનુભવે, બુદ્ધ વિભુ સહાઉં અહે વપરપ્રકાશક વિષ્ણુ થયે, સર્વ તેજનુંતેજ વિભુભાવ લો.
અહ૦ ૧૧ બેલે દેખે સાંભળે, ચિદાનંદ ભગવાન; સ્વયં આતમા અનુભ, થે મહા મસ્તાન, એવી બુદ્ધિસાગર પ્રભુ લીલા લ, લીલા લો ભાવનાથી વહ્યો.
અહ૦ ૧૨
आत्मधर्म. (સિદ્ધ જગત શિર શેતા. એ રાગ.)
( ૬૧ ). આતમધર્મ આરાધીએ, ટાળી રાગને રેષ - મરવું મોહને મારીને, કર પ્રભુ ગુણ પિષ
આતમ- ૧
For Private And Personal Use Only