________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ પધરામણું ભણકારા, પ્રેમીઆંખમાં તુજ ચમકારા; થતા આનંદનુર ઝબકારા, હારી ઝાંખી થઈ પ્રભુ વહાલા. મુજ ૧૨ હારા રૂપને છું વિશ્વાસી, પૂરે આશા સત્યપ્રકાશ થાન સમાધિએ એકરંગી, સ્વામી સેવકનહિ અંગઅંગી. મુજ૦ ૧૩ કહે વિનવે તે નહીં બીજે, તુતું હુંહું આતમ એક રી; ગુણ પર્યાયના આધાર, વંદુ પૂજું તાર મુજ તાર. મુજ૦ ૧૪ ચિદાનંદ સ્વરૂપે આવે, મારા જીવનને એ લહાવા તુજમાંહી સમઈ જાઉં, જતિ જાતે મળી પ્રભુ થાઉં. મુ. ૧૫ શુદ્ધ પ્રેમ વિશ્વાસથી પાસે, આપોઆપ પ્રભુ છો પ્રકાશે; સેવા ભક્તિથી પાસેના પાસે, જયાં વિશ્વ આતમસમ ભાસે. મુ૦૧૬ જ્ઞાને પ્રભુરૂપ પરખ્યું જાતું, પ્રભુ નુર દિલમાં ઉભરાતું; ચિદાનંદ પ્રભુ આપ જાણ્યા, આવ્યા ધ્યાન સમાધિથી તાણ્યા. ૧૭ મન વાણીને કાયાના સ્વામી, આતમરામ છે અન્તર્યામી, બુદ્ધિસાગર હજરાહજૂર, રહે ઝળહળજાતે સર. મુજ ૧૮
आत्मप्रभु खेल. (અહા આશું વસંત જૈ જૈ નાચી રહ્યું. એ રાગ.)
(૬૦) અહા!! મારો આતમ પ્રભુ ખેલી રહ્યું, ખેલી રહ્યું ને ખેલાવી રહ્યા.
અહાહ સાખી. તમે રજોગુણ સત્તવના, પડદામી રહેલા ત્રણ પ્રકૃતિવૃત્તિ –સાથે ખેલે ખેલ. તેથી ચોરાશી લાખ ખાણે રો, ખાણે રથો મેહ તાબે રહ્યો.
અહાહ ૧
For Private And Personal Use Only