________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभु आवागमननु आव्हान. (ભક્તિ એવીરે ભાઈ એવી એ રાગ..)
(૫૮) મુજ દિલમાં પ્રગટ પ્રભુ થા, આતમપ્રભુ પ્રીતિએ અ. થા સત્યને પ્રેમ વિચારે, પ્રભુ સગુણરૂપે પધારે. મુજ ૧ આંખ કાન હૃદય તુજ ધામ, દેહ ઈન્દ્રિયો લ્હારું છે ઠામ, નામ રૂપની પેલી પાર, તું સાકાર ને નિરાકાર. મુજ૦ ૨ સર્વ વિશ્વમાં પ્રકાશે, સાચે એક છે તુજ વિશ્વાસ, સર્વ વિશ્વમાં શાંતિ રથાપિ, પ્રભુ જ્ઞાનાનન્દરૂપ આપે. મુજ૦ ૩ હારી શક્તિ અનંતી અપાર, સર્વવિશ્વને તું આધાર સર્વ ધર્મશાસ્ત્રો હને ગાવે, ભિજ્ઞાન અપેક્ષાએ ભાવે. મુજ૦ ૪ મારી આંખ હૃદય તું કાન, જીભપર્શને ઘાણ તું પ્રાણ મારી જીવન આશાને બેલી, પ્રભુ ક્ષણપણુ મૂક ન ઠેલી. મુજ૦ ૫ સેવા ભક્તિ જ્ઞાન ન જાણું, પ્રમથી પ્રભુ હૃદયે આણું, ઈચ્છું નહીં તુજવણ પ્રભુ બીજું, જડઉપર રીમું શું? ખીજું. મુ૬
મે રેમે હજરાહજૂર, પ્રગટે પ્રભુ નૂરના નૂર પ્રભુ અસંખ્યપ્રદેશી પૂરા, ચિદાનંદમાં નહીં છો અધૂરા, મુજ ૭ હારી ધૂનમાં નહીં દુખભાન, દૂર રહેતા હશયતાન, અજવાળાથી અંધાનાસે, પ્રભુ પ્રગટ્યાથી મેહ જ નાસે, મુજ ૮ ઉપશમ ક્ષપશમે પધાર્યા, મેહ શત્રુ ઘણાખરા હાર્યા; જો ક્ષાયિકભાવે પ્રગટે, તે વાતે ખરે નિજ પલટે. મુજ૦ ૯ અરિહંત મહાવીર પ્યારા, આતમપ્રભુ બ્રા છે વહાલા; રામ રહિમાન જિન બુદ્ધ પિત, ઝળહળતા આતમને. સુ. ૧૦ તુજમાં સ્વર્ગ મુક્તિ સમાઈ, વહાલા હારી વધામણી આઈ વહાલા ક્ષાયિકભાવે પધારે, ચરાચરમાં અલખ અપારે. મુજ ૧૧
For Private And Personal Use Only