________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા શેઠને મંત્રી દ્ધા, ન્યાયાધીશે ફેજ દાર જડસુખ માટે સ્વાર્થ કરે સહુ, સ્વારથમાં તૈયાર. સઘળો. ૫ આત્મપ્રભુમાં પ્રીતિવાળાં, પરમાર્થી નરનાર; બુદ્ધિસાગર પરમાથી સંત, ધન્ય તેને અવતાર. સઘળે- ૬
- परमार्थी.
(૫૮) પરમાથી જે નરને નાર, જગમાં ધન્ય તેને અવતાર પરમાર્થીમાં પ્રભુ પ્રગટતા, થાય ન મારામાર; પરમાર્થી અવતાર પ્રભુને, પરમાથે જીવનાર. જગમાં. ૧ હિંસા જાડું ચરીને ત્યાગે, સ્વારથને નહીં લેશ; નિષ્કામે ઉપકાર કરે સહુ, સ્વર્ગ ન ઈચ્છે બેશ. જગમાં ૨ દુખ પડે પણ ધરે ન દીનતા, ધરે પ્રભુપર ધ્યા; પ્રભુપદવણ બીજુ નહીં ઈછે, દુર્ગુણ ટાલણહાર. જગમાં 3 સર્વ જીવોને આત્મપ્રભુ સમ, દેખે જે નરનાર; સર્વ જીના ભલામાં જીવે, તન ધન ખર્ચા અપાર. જગમાં ૪ નિદા સ્તુતિમાં સમભાવી, ધન્ય તે નરનાર, પરના માટે પ્રાણ સમાપે, ઉપકારે મરનાર. જગમાં ૫ પોપકારી પરમાથી સંત, જાણે પ્રભુ અવતાર બુદ્ધિસાગર પરમાથીને, નમું છું વારંવાર. જગમાં ૦ ૬
For Private And Personal Use Only