SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખે જાણે સુણે ચિતવેર, એ હું આતમ દેવ શોધું આતમને આતમારે, નિજની કરૂં નિજ સેવ. આતમ ૧૦ આતમ પ્રભુ ગુરૂ શિષ્ય છે, પુત્ર ભાઈ મા બાપ આશુક માશુક આતમારે, પૂજુ આપોઆપ. આતમ ૧૧ છતા આતમ પ્રભુરે, નકશા છે ધર્મ ગ્રન્થ; દર્શન ધર્મની દૃષ્ટિયેરે, આતમના છે પત્થ. આતમ- ૧૨ મહ વિના આતમપ્રભુ, દેહમાં એકલે થાય; મુદેવ પરમાતમા, જન્મ મરણ નહીં પાય. આતમ- ૧૩ જયાં ત્યાં આતમપ્રભુ તાહ્યરારે, આનંદમાટે લેક બ્રાંતિથી જડ દેહમારે, ભૂલી પાડે પિક. આતમ- ૧૪ આતમમાં આનંદ છેરે, જડમાં ન આનંદ લેશ; બુદ્ધિસાગર પ્રભુ વિભુરે, ચિદાનંદ હમેશા આતમ- ૧૫ स्वारथियो संसार. (૫૭) સઘળે સ્વારથિ સંસાર, જયાં ત્યાં સ્વારથિયાં નર નાર વારથ હેય તે સ્નેહ ને સગપણ, કરે ખુશામત પ્યાર સ્વાર્થ સર્યો કે દૂરે નાસે, વાથે મારામાર. સઘળે ૧ હિંસા જૂઠું ચોરી ચુગલી, વ્યભિચાર મહાપાપ સ્વારથથી કરે લાંબી સલામે, સ્વાર્થી કહે માબાપ. સઘળે ર હાજી હા સાહેબજી સ્વાર્થ, કાટલા સહુ થાય, વાર્થ સર્યો કે સગું ન સ્નેહી, કોઈ ન પાસે જાય. સઘળે. ૩ માતા પિતા ભાઈ પતિ કે પત્ની, સ્વારથમાં હુંશિયાર સ્વારથમાં સપડાણા સર, જૂલ્મ કરે છે અપાર. સઘળે. ૪ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy