________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે તે પણ તારરે, આવું છું હજરાહજૂર બુદ્ધિસાગર આતમારે દેખું આનંદ નુર.
આતમ ૧૦
प्रभु दूर नथी, (આનંદ કયાં વેચાય ચતુરનર આનંદ ક્યાં વેચાય એ રાગ.)
આતમપ્રભુ નથી દૂર, આતમપ્રભુ દેખું છું હજારાહજૂર. જગમાં છે મહૂર, જ્યાં ત્યાં આત્મ પ્રભુ મહૂર..
જ્યાં ચૈતન્ય દેખાય છે, આતમ પ્રભુ ત્યાં ખાસ સર્વ જીવો સત્તાવડેરે, બ્રહ્મ છે ધર વિશ્વાસ. આતમ ૧
જ્યાં ત્યાં આતમપ્રભુ વિલસતારે, દેહ દેવળ વસનાર; જયાં ત્યાં કમેના વેષમારે, એવું ભજું દિદાર. આતમ- ૨ આતમપ્રભુની પ્રસન્નતારે, જડમાહે ન થનાર આતમ પ્રભુ પ્રસન્ન છેરે, આતમમાં ધરે યાર. આતમ- ૩ આતમ કર્તા કર્મ છે, આતમ કરણ વિચાર, સંપ્રદાન આતમપ્રભુરે, અપાદાન નિર્ધાર.
આતમ ૪ અધિકરણ છે આતમારે, અનંત ધર્માધાર; કર્તા અકર્તા અલક્ષ્ય છે, સદસત્ પક્ષાધાર. આતમ- ૫ નાસ્તિક આસ્તિક જીવડારે, આતમ પ્રભુ છે સર્વ આત્મજ્યભાવે વિશ્વનેરે, અનુભવતાં ટળે ગર્વ. આતમ ૬ આતમ રૂપને ધર્મને રે, આવે ન ક્યારે પાર; સર્વ ધર્મના શાસ્ત્રથી, કિંચિત ભાસે સાર. આતમર ૭ દેહ દેવળમાં દેવનુંરેઆનંદ જ્ઞાનસ્વરૂપ અનુભવે તે સ્વયંપ્રભુ, દેખી થાતે ચૂપ.
આતમં ૮ જ્યાં દેખ્યું ત્યાં પ્રભુ વિભુર, બાહ્યથી અનેકાકાર, અંતર અસંખ્ય પ્રદેશથી, ચિદાનંદરૂપધાર, અતિપછે
For Private And Personal Use Only