________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभुपासे गमन. (પૂર્ણ થયે છે ખેલ સજને પૂર્ણ થયે છે ખેલ.)
(૫૫) આવું છું તેજ પાસ, આતમ પ્રભુ આવું છું તુજ પાસ છેડી જગ સુખ આશ,
આતમ પ્રભુ દુનિયા ખીજે તે ખીજજોરે, હારી રીઝમાં ખાસ લાગી તાલાવેલી લાહ્યરી, લાગી લગની પ્યાસ. આતમ ૧ મારગમાંહી ચાલતારે, વિપત્તિ લાખ; સંકટ દુખે સહુ સહું, થાતાં દેહની રાખ, આતમ ૨ સર્વ જીવોને પ્રભુ સમારે, ગણી ન કરું રાગ રેષ; ભાગીશ નહીં ભય આવતરે, કેપર દઉં નહીં દેષ.આતમ03 પડી આખડી પાછું ચાલવુંરે, થાકથી કરૂં વિશ્રામ; પાછો ઉઠી ચાલુ પ્રભુરે, તુજવણ બીજું ન કામ. આતમ૦ ૪ તુજ શ્રદ્ધા પ્રીતિવડેરે, થાય ચાલતાં હામ; આશાને ઉત્સાહથી, ચાલું છું ગુણધામ. આતમ ૫ આંખે અશ્રુસાગર કરે, વિશ્વાસને આધાર થનાર હોય તે સહુ થશે રે, પાછો નહીં ફરનાર. આતમ ૬ લેહી તરબળ પગને કરે, મરતાં ન છોડું પ; તુજ મળવા જીવ્યું જતુંરે, સાખ પૂરે છે ગ્રન્થ. આતમ ૭ અંતર ઝીલી તુજપ્રેરણારે, અર્થે આવ્યે નાથ; તુજ નગરીની નિશાનીયેરે, દેખી છું સનાથ. આતમ૦૮ સમભાવ સિદ્દો માર્ગ છે, બે તરફ વસમી છે ખાડ; રાગ રેષ આડી દૃષ્ટિથીરે જેવું ન આંબે ફાડિ. આતમ ૯
For Private And Personal Use Only