________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૧
ક્ષયાપથમ જ્ઞાન ચરણથી, વ્હાલા અસંખ્યવાર, પ્રગટ્યાપછી સતા છે, અનુભવ્યા નિર્ધાર, સંતાવાના જે પડદારે, ચીરી પ્રગટા ત્રાતા. કાઁના પડદા પાછળે, હવે નહીં સંતાઓ 1 સદા પ્રકાશી થઇ રહેા, હજરાહજૂર જણા; પ્રભુ ઉપયાગતાનેર, સદા રહે। હરખાતા. તુજ જીવનથી જીવવું, દેહ છતાં નિર્ધાર; મુજ નિશ્ચય તે તાઘરા, જાણી પાર ઉતાર, બુદ્ધિસાગર આતમરે, પ્રભુ વિભુ છે. દાતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ પ્રભુ એક છે તુજ વિશ્વાસ; મુજ જીવન તું ખાસ.
એક આધાર તુ માહ્યરે, તુજ થી જીવ્યું જાય;
प्रभुविश्वास.
( સજના પૂર્ણ થયા છે ખેલ, એ રાગ. ) ( ૧૪ )
For Private And Personal Use Only
ઈ૦ ૯.
સૂર્ય ૧૦
દેશ૦ ૧૧
આતમ
અર્ષાયા તુજ ભાવમાંરે, તું ગતિ તું મતિ ન્યાય. આમ૦ ૧ દુઃખ પડા કાટિંગમેરે, મૂકું ન તુજને લગાર; કરવું ઘટે તે કર પ્રભુરે, તું મુજ તારણહાર. સારા માટે સર્વે થતું, કરે તે શુદ્ધતા હેત, મનમાં તારી પ્રેરણારે, ઝીલું પ્રભુ સંકેત. તુજ સન્મુખ આવું પ્રભુરે, પાછા ફરૂં નહીં લેશ; જીવતાં મરણું કરીરે, જીવતા થાઉં હમેશ શૂરા થઈ માહથી લડીર, ભેટું હજરા હાર, બુદ્ધિસાગર પ્રભુ મળેરે, ઝળકે અનંતુ તુર.
આતમ૦ ૨
આતમ૦ ૩
આતમ૦ ૪
આતમ૦ ૫