________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩ સાખી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્વાપયેાગ પ્રવાહથી, ક્ષણમાં કરો પ્રકાશ; જ્ઞાનાનન્દ વરૂપથી, પ્રગટા છે દિલ ખાસ. ચૌઢ ભુવનના સ્વામીરે, પ્રસન્ન થઈ હરખાતા. સૂરજ નીચે વાદળાં, આવે ને વળી જાય; તેમ તમારી છે દશા, અનુભવથી સમજાય. ઉપયાગે પ્રગટછે.રે, ખરા સમજ્યા જાતા. અસંખ્ય ભાતુ ચંદ્રમા, તારા ગણના પ્રકાશ; તેથી અનંત પ્રકાશી તું, સ્વપરપ્રકાશી વિલાસ. તારા એકપ્રદેશમારે, જગત્ સહુ સમાતું, ત્હારા જ્ઞાનમાં જગ સહુ, ઉપજેને વિષ્ણુસાય; જ્ઞાનમાં જ્ઞેય સંબંધથી, સર લયેા પર્યાય. જ્ઞાનમાં શેયજગનારે, કર્તા ને હર્તા સા. અનંત જન્મ્યાતિ તાક્ષરી, આનંદ અપરંપાર, કર્તી ક્રમ કરણ તુંહિ, સંપ્રદાન નિર્ધાર. અપાદાન આધારારે, કંઈક તમે સમજાતા. અંતર ષટ્કારકમયી, અસંખ્ય તારાં નામ, અનંત ત્હારૂં રૂપ છે, તુજને કરૂં પ્રણામ; સેવક સ્વામી તું પોતેરે, આપોઆપ પ્રભુ માતા. ઇ દ ચમત્કાર દરિયા તુહિ, સર્વ લબ્ધિ ભંડાર, જે જોઈએ તે તુવિષે, અનંત ધર્માંધાર, અકલૈંક અવિનાશીરે, નિજાનંદ નિર્માતા, ઉત્પત્તિ વ્યય અન્યમય, ગુણપાઁયાધાર, દર્શન ધની ખાણ છે, ભવેાધિ તારણહાર, અનંત શક્તિના સ્વામીર, પિતા માતા ભ્રાતા.
For Private And Personal Use Only
ઈ૦૧
ઇ૦ ૨
જૂઈ૦૩
ધૈર્ય૦ ૪
ઈ૦ ૫
ઈ૦૭
ટ્રેઇ૦૮