________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* * *
રોમે રોમેર તું યે, મારા હૈડાના પ્રાણ તુમ વણ ગમતું નથી , જીવંતા ભગવાન, દર્શન ૮ ચેન પડે નહીં તુજ વિના, જીવ્યું પલક ન જાય; તુજને મામાં ઝંખું છું, પલ વિષે સમ થાય. દર્શન ૯ મેહને સંગ ન રૂચ, રૂ નહીં કામ ભેગ; ભક્તિ ઉપાસના જ્ઞાનને. તુજ માટે ધર્યો વેગ દર્શન ૧૦ છૂપાશે નહીં સાહિબ, થાઓ હજરાહજાર; હાલમ તારુંરે વહાલ છે, જગ તુજ ભરપૂરદૂર. દર્શન. ૧૧ ઉંચે નીચે ને મધ્યમાં, આગળ પાછળ દેવ !! અપરંપાર અનંત છે, મહિમા કરું તુજ સેવ. દર્શન૧૨
જ્યાં ત્યાં દેખું ત્યાં તાદ્યરે, મહિમા ભાસે અનંત દર્શન જો હવે તક્ષણે, ક્ષણ નહિ જાતું જીવંત. દર્શન૧૩ ઇન્દ્રિય મન તનથકી, લા લગનીને તાર; શ્રદ્ધા પ્રેમને જ્ઞાનમાં, ભાયા તારણહાર. દર્શન૧૪ દેખે ગાવે તું આપને, ધ્યાવે છે આપોઆપ એવો અનુભવ આવીયે, આનંદ પ્રગટ્યાની છાપ દર્શન. ૧૫ આપ આપના દર્શને, આતમ આતુર થાય; બુદ્ધિસાગર પ્રભુ મળે, પ્રભુરૂપ છ જણાય. દર્શન. ૧૬
-
-
दर्शनदेश्ने संताता आत्मप्रभुने ठपको. ૮ ગંગાતટ તપવનમાં બની રચના ભારી. એ રાગ,)
(૫૩) દેઈ દર્શન વહાલારે, આતમ પ્રભુ છપાતા, વિજળી ચમકારારે, પેઠે તમે સંતાતો.
For Private And Personal Use Only