________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫૮
સર્વજતનાં શાસ્ત્ર ગ્રન્થ, ધર્મશાસ્ત્રો છે જેઓ આમ અવાજથી સત્ય જણાતું, ધરા અંતથી નેહે. આતમ ૫ રાગ દ્વેષ કામવૃત્તિ ટળતાં, અંતમાં સત્ય ભાસે; આતમ ગુરૂને આતમ ચેલે, સત્ય છે આત્મપ્રકાશે. આતમ ૬ આતમજ્ઞાનની સાચી ફુરણું, તે છે આત્મ અવાજે અંતર્ પ્રેરણું સાચી તે છે, પ્રગટાવી જંગ છાજો. આતમ૦ ૭ કેવલજ્ઞાનીને સત્ય એવાજ છે, પરખે આત્મ અવાજે; આત્મઅવાજથી સત્યપરીક્ષા, કરશે તે પ્રભુ રાજે. આતમ ૮ સત્યજ્ઞાન તે આત્મ અવાજ છે, અનહદધ્વનિ પેલી પારે હઠ સમાધિથી પેલી પારે, સમાગે કે ભાળે. આતમ ૯ આત્મ અવાજના ભેગો મેહને,–અવાજ ઝટ ભળી જાવે ધર્મના મતભેદે છે તેથી -જ્ઞાની સમજ સ્વભાવે. આતમ ૧૦ અંતર આતમ શુદ્ધ અવાજમાં, દાગમ સત્ય સર્વે; આત્મ અવાજને મૂકી દુનિયા, રહેતી મિથ્યાગ. આતમ ૧૧ મેહના સર્વ સંકલ્પ વિકલ્પ, વિણસે જ્યારે ત્યારે, અનંત જ્ઞાનાનન્દને દરિયે, સ્વયં દેખાય છે ભારે. આતમ ૧૨ આત્મ અવાજમાં જીવતાં સાચાં, ધર્મનાં શાસ્ત્રો સમાયાં; વિદાગમ કુરાનને બાઈબલ, સાચાં તો માંહી જણાયાં આતમ ૧૩ ધને શાસ્ત્રો પ્રગટ્યાં જ્યાંથી, તે આતમપ્રભુ પતે કયો તું ભેળા બીજે ગાતે, ઝળહળે તે સત્ય તે. આતમ૦ ૧૪ આત્મ પ્રભુ વિશ્વાસી આતમ, ચૈ અંતર મન રાખે અતજ્ઞા પયગામ અવાજે, સુણીને સાચું ભાખો. આતમ ૧૫ અંતર્ આતમ સત્ય અવાજને, સુણે તે સત્યગુરૂ થાવે; અંતર જ્ઞાનની પ્રેરણા વણ કોઈ ગુરૂ ન શિષ્ય સુહાવે. આતમ-૧૬ અંતર અવાજ તે આતમને છે, સુણો આપે આપે સત્ય તે આતમમાંથી પ્રકાશે, મું ન શબ્દની છાપે. આતમ ૧૭
For Private And Personal Use Only