________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગર એક માર્ગો ઘણ, પંથે ન નગર ગણાય, ભિન્ન ભિન્ન પવડેર, નગરમાં લેકે જાય. સાધન. ૧ સર નદી કૃપાદિક ઘણુંરે, જળનાં સ્થાન ગણાય; તૃષા નિવારક સાધ્યમરે, જલ બહુવિધ સુહાય. સાધન. ૨ સુધાનિવારક કાર્યમારે–ભેજન સાધન ભેદ, કાર્ય એક સાધન ઘણાંરે, સાધન ભેદે છે ખેદ. સાધન ૩ લજજાશીત નિવારવારે, વસ્ત્રાદિ સાધન વૃન્દ્ર સાધનભેદે ન ભેદતારે, સમજે નહીં અતિમન્દ. સાધન ૪: જ્ઞાન સાધ્યનાં સાધનો રે, ગુર્નાદિક બહુ જોય, તરતમયેગે જાણવા, જ્ઞાનીને કલેશ ન હોય, સાધન ૫ ગાય ભેંસ બહુ જાતની, દુધમાં સાધન જાણ; સાધનને સાધ્ય ગણરે, મુંગે મૂર્ખ અજાણ સાધન૦ ૬. પરમાતમ પદ સાધવારે, ધર્મમાર્ગ બહુ ભિન્ન મનમેહ મારવા સાધનેરે, થાઓ ન ભેદે ખિન્ન. સાધન૦ ૭ અસંખ્ય સાધન ગરે, રૂચિ શકત્યાદિથી ભેદ, સર્વ જેમાં જાણવા, સમજી ન કરે ખેદ. સાધન૦ ૮ અનેક ધર્મને દર્શનેરે, વૈદ્યોગ બહુ જેમ, તરતમ ગે સાધનેરે, નય સાપેક્ષે તેમ.
સાધન ૯ દાક્તર વૈધને ઔષધેરે, અનેક રોગ અનેક રેગ ઉપાયે અનેક છે, જાણ કરે વિવેક. સાધન. ૧૦ સાધનભેદે લડાલડીરે, યુદ્ધો મનુષ્ય સંહાર કરે તે ધર્મ ન જાણતારે, સમજયા ન ધર્મ લગાર. સાધન. ૧૧ રાગ રેષ કામ મેહરે, મારે તે પ્રભુપદ પાય; ગમે તે સાધન ભેદથીરે, સાથે સાથે શિવ થાય. સાધન. ૧૨ ધર્મ દર્શન પન્થ મેહથીરે, પ્રભુ દૂર ગાઉ કરે; મન માર્યાથી મુક્તિ છે, સાધન સાધ્યને જેડ. સાધન. ૧૩
For Private And Personal Use Only