________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
ગુલામ ( રાગ ઉપરને.)
(૪૯) ગુલામ તેહ ગણાય, જગતમાં ગુલામ તેહ ગણાય ! મેહના તાબે થાય.
જગતમાં જડમાં સુખની બુદ્ધિ ધારે, વિષયભેગને સહાય; જગતમાં દેહને આતમ માને મોહે, કરે ઘણું અન્યાય. . જગતમાં ૧ ક્રોધ માન માયા લેભના તાબે, રહેતે કરે જડ પ્યાર જગ વૈર વિરોધને પાપ કરે બહુ, સેવે જે દુરાચાર. જગતમાં ૨ સંસારમાં સુખ માની બેઠે, કરતે દુષ્ટ વિચાર; જગo રાગદ્વેષમાં આયુ ગાળ, કરે ન પ્રભુથી યાર. જગતમાં ૩ કંચન કામિનીમાં સુખ માને, દુર્વ્યસને ધરનાર; જગ. * પ્રભુની પાસે જડસુખ માગે, હિંસક જૂઠ વદનાર. જગતમાં ૪ ચારને મિથુનકામી હરામી, મનનું કહ્યું કરનાર જગતમાં મનશયતાનના વશમાં પડેલે રાજયમાં સુખ ગણનાર. જગતમાં. ૫ શહેનશાહે ચઢી ઇદ્રે, મોહે છે દાસના દાસ; જગતમાં મનદાસવશ નહીં તે નહીં દાસે, બીજા છે દાસે ખાસ. જગતમાં ૬ આતમના વશ કર્યું મન જેણે, ઈન્દ્રના ઈન્દ્ર તે ખાસ; જગતમાં બુદ્ધિસાગર આતમ સુખિયા, પ્રભુ છે તે નહીં દાસ. જગતમાં ૭
વાક્ય. (પૂર્ણ થયે છે ખેલ સજને પૂર્ણ થયે છે ખેલ. એ રાગ.)
(૫૦) પરમાતમ પદ સાય, સાધન લાખ કરોડ ગણાય ભાખે વીરજિનરાય.
સાધન
For Private And Personal Use Only