SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ મન વાણી, ભક્તિમાટે, તુજ ભક્તિ શિરને સાટે; ધારી છે મુક્તિ વારે. વિયેાગ ન પલના થારોા, પ્રેમે પરગટ પરખાશે; પ્રભુમય જીવન મુજ થાશેરે. જીવુ તુજ રૂપે થાવા, ખીજા ન ઈચ્છું હૅાવા; છંડ્યા જડ માહુના દ્વાવારે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્હાલા પર૦.૩ વ્હાલા પર ૪ મન વાણી તનુના મનાવા, તુજ ભક્તિમાટે થાવા; આતમરૂપે પ્રગટાવારે. પટકીને માને પાડું, પાછે. લેઇ આવે ધાડુ, લડવામાં સહુ નિ ગાળું રે. સંતાઈ માહ સતાવે, ત્યાં જોર ન મારૂં ફાવે, જાગીને પાછા આવેરે, વ્હાલા પર ૫ For Private And Personal Use Only પ્રભુ ચિદાનંદ ગુણધારી, આપોઆપ જ ગાઉં ભારી; બુદ્ધિસાગર બલિહારીરે. વ્હાલા પર૦ રૃ प्रभुसहायनी प्रार्थना स्तवन. ( રાગ ઉપરન. ) વ્હાલા પર૦ ૭ (૪૭) પ્રભુ વ્હેલા હાયે આવારે, મુજ દીનદયાલા; સેવકને જલ્દી ઉગારારે, પરમેશ્વર વ્હાલા I મુજને માહ રાક્ષસ મારે, દુ:ખ દેતા લેશ ન હારે; તુજ વણ નહીં કાઇ ઉગારેરે. લડુંછું માડુની સાથે, કુસ્તીથી હાથોહાથે; આવુ છું માથુંબાથેરે. સુજ પ્રભુ૦ ૧ મુજ પ્રભુ ૧ મુજઃ પ્રભુ ૩ સુજ પ્રદ્યુ૦ ૪
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy