________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સેવા શક્તિને જ્ઞાનથી, કરજે આતમ શુદ્ધ, સમપરિણામેરે આતમા, થાને ઝટ શિવ બુદ્ધ. શાસ્ત્ર વિષય લકવાસના, કામની વાસના ટાળ; ધારણા ધ્યાન સમાધિથી, આતમરૂપમાં મ્હાલ. સમકિત અણુવ્રત વિરતિ, નિઃસંગ ભાવને ધાર; જૈનધર્મનુ એ મમ છે; સદગુણુ ધર !! સદાચાર મૈત્રી કા મધ્યસ્થતા, કણ્ણા ભાવને ભાવ !! આતમ વણ પરભાવને, મનમાં પ્રગટો હઠાવ ! ! મનનુ કહ્યું કરવું નહીં, આતમનું કહ્યું માન ! ! મનમાં આતમ પ્રેરણા, ઝીલી થા ભગવાન, સહુદ નીધમ પન્થીઓ, પામે સમતાથી મુક્તિ; જૈનધમ સત્ય સાર છે, સમતા ભાવથી યુક્તિ. આતમવડે નિજ આત્મની, મુક્તિ નિશ્ચય થાય; બુદ્ધિસાગર આતમા, આનંદ મંગલ પાય.
For Private And Personal Use Only
સાચા ૧૨
સાચા૦ ૧૩
સાચા ૧૪
સાચા૦ ૧૫
સાચા ૧૬
સાચા ૧૭
સાચા૦ ૧૮
परमेश्वरप्रार्थना स्तवन.
( માયામાં મનડું માથુંરે. એ રાગ. ) (૪૬ )
પરમેશ્વર પ્રભુજી પ્યારારે, વ્હાલાનાં વ્હાલા; મુજ આતમ ઉડ્ડરનારારે, છે જગ આધારા. ॥ અર્ષાઇ ગયા પ્રભુ તુજમાં, શૅમેરામે તું મુજમાં; તુજ ઝ ંખી છે મુજ સુઝમારે વ્હાલા પરમેશ્વર૦ ૧ પાંચ ઇન્દ્રિયા મ્હારી, તુજ સેવામાંહી ધારી; અલબેલા લેને ઉગારીર
ી પર ૨