________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
मुक्तिपन्थ. (સિદ્ધ જગત શિર શોભતા. એ રાગ.)
(૪૫) સાચે મુક્તિને પન્થ છે, જૈનધર્મ આરાધ્ય !! દાન શીયલ તપ ભાવના, સંયમ સત્યને સાધ્ય.
સાચ૦ ૧ ક્રોધ માન માયા લોભને, કામને વૈર નિવાર જડની મમતાને વાજે, મનના મેહને માર. સાચે ૨ મનવચ કાયાથી ભિન્ન છે, આતમપ્રેમ લગાવ; મનવચ કાયા પવિત્રતા, કરીને આત્મ જગાવ. સાચ૦ ૩ મારું તારું જગમાં નહીં, ત્યાગી દે રાષ; મનવરા કરવાથી મુક્તિ છે, પ્રગટે ઘટમાં સંતોષ. સાચ૦ ૪ સમતા સરલતા શુદ્ધતા, લધુતાથી જગ ચાલ; વૈરાગ્યે મન વાળીને, પ્રગટ્યા દેષને ટાળ. સાચો ૫ જડવિષયેનારે ભેગમાં, સુખની બુદ્ધિ ન ધાર; આતમ સુખ પ્રગટાવવા, આતમમાં મન વાળ. સાચા ૬ દુષ્ટ વિચારેનેરે ત્યાગજે, જૂમતાગ્રહ ત્યાગ વિષસમ વિષયોને જાણી તું, આતમભારે જાગ. સાચ૦ ૭ કંચન કામિની મેહને, સપની પેઠેર ઠંડ ચેરી જારીને પરિહરી, આતમમાં રઢ મંડ. સાચો ૮ દેહાધ્યાસને ઝંડી દે, આતમ ઉપયોગી થાવ!! દર્શન શાન ચારિત્રની, સાચી લગની લગાવ.
સાચ૦ ૮ પ્રભુરૂપ જ્ઞાન આનન્દ છે, એવા પ્રભુ પ્રગટાવ; આતમ લગની લગાડીને, આતમપ્રભુને જગાવ! સાચોટ ૧૦ જાણે દેખે તું આતમા, કરતે સ્વપર પ્રકાશ તે તે પ્રભુ નિજ જાણજે, એ ધર વિશ્વાસ. સાચો ૧૧
For Private And Personal Use Only