________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ પ્રભુ જતિ અનંત પ્રકાશ, નિજથી પ્રભુ ભિન્ન ન ભાસે, મરજીવા પ્રભુ પાસ જાવે, આતમપ્રભુ પિતે સુહાવે આ૦ ૬ સાગરમાં ગાગર પાણી, મળ્યું એક સ્વરૂપે નિશાની; બુદ્ધિસાગર પ્રભુને મળિયે, જતિ તે ચિદાનંદ મળિયે. આ૦૭
आत्मप्रभु प्रगट्यानी निशानी, (ભક્તિ એવીરે ભાઈ એવી. એ રાગ.)
(૪૪) આતમ પ્રભુ પ્રગટ નિશાની, વાણીમાં શાતિ મઝાની; નહીં આશા તૃષ્ણા કશ્યાની, નથી મેહની તાણુતાણી. આ૦ ૧ દયા દરિયે સત્યતા ભરિયે, મેહ મારીને જે ઉગારિયે રાગ રેષ ન મારું તારું, જેનું, મનડું નહીં વૈરવાળું. આ૦ ૨ પ્રભુ સન્મુખ મનડું વાળે, ચડે નહીં દુનિયાના ચાળે; પામે આતમરસની ખુમારી, હસતું મુખ પ્રભુ વાત યારી. આ૦ ૩ શુદ્ધ પ્રેમને ઉપકાર કાજ, પ્રભુનું પ્રગટ્ય સામ્રાજ્ય આતમ પ્રભુ તાલાવેલી, લાગી જયાં પ્રભુપ્રીતિëલી. આ૦ ૪ પ્રભુ વણ બીજે ચિત્ત ન રીઝે, પ્રભુમસ્તીમાં મનડું ભીંજે મેહમાયાની બદી નહીં મનમાં, પ્રગટ્યા ત્યાં આતમપ્રભુ તનમાં.
આ૦ ૫ નાત જાત વેષ લિંગ ભૂલે, જડવસ્તુના મોહે ન ફૂલે, કરે આતમની સત્ય શુદ્ધિ, ધારે નિર્મોહી નિર્મલ બુદ્ધિ. આ૦ ૬ સવ જીવને પ્રભુ સમ જાણે, શુદ્ધ ઉપયોગે મન આણે; સેવા ભક્તિ ઉપાસના જ્ઞાને, ચિદાનંદ આતમ પ્રભુ માને. આ૦ ૭ ટળે દુર્ગુણને ગુણે આવે, ગુણરૂપે પ્રગટ પ્રભુ, ભાવે; બુદ્ધિસાગર પ્રભુ દિલ પ્રગટે, ત્યારે મેહની વૃત્તિ વિઘટે. આ૦ ૮
For Private And Personal Use Only