________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન તન એ છે મજીદ મંદિર, તેમાં સારો દેવ જેને નિર્મોહી થાતાં દેખાતે, આપ આપ પ્રભુજી ને. પ્રભુ ૧૦ દેહ દેવળીયાંમાંહિ સર્વે-જી પ્રભુ સ્વરૂપ ભાળ; દેષ દુર્ગણ ટાળે નક્કી, પ્રભુથી તું નહીં લેશ ન્યારે, પ્રભુ૧૧ પ્રભુ છે પાસે જરા ન દૂર–પડદાઓ કરી દૂર જેને; દુનિયામાયા દૂરે મૂકી, પ્રભુના માટે ખૂબ રેને. પ્રભુ ૧૨ આ અવસર ચૂક ન આતમ, જડમાં તુજને મૂઢ ગતે; નિર્મોહી થાતાં તુ પિત, ઝળહળ પરખાય છે. પ્રભુ, ૧૩ અનંત નૂરના દરિયામાંહી, પડિયા તે પ્રભુરૂપ પિત; નામ રૂપના દેહને મૂલ્યા, ભગવંત આપ આપ પોતે. પ્રભુ ૧૪ મેહથી અળગા થૈ પ્રભુ વળગ્યા, પામ્યા ભવને પાર સંત બુદ્ધિસાગર આત્મ ઉજાગર, સહજાનંદે નિત્ય ભકતે. પ્રભુ ૧૫
प्रभु सन्मुख गमन ભક્તિ એવીરે ભાઈ એવી. એ રાગ. )
આતમપ્રભુ ! ! તુજ સન્મુખ ચાલું, તેમ કંઈ કંઈ નવું નવું ભાથું; તુજ સન્મુખ ડગલું ભરાતું, પડે ચૂકવવું કર્મનું ખાતું. આ૦ ૧ તુજ શ્રદ્ધા પ્રીતિબેલ ભારી, દુઃખ પડતાં ન જાઉં હારી; મેહની સાથે યુદ્ધને કરવું, વળી આગળ પગલું ભરવું. આ૦ ૨ ચાલવું ચારે બાજુ તપાસી, પ્રભુના થઈ પૂર્ણ વિશ્વાસી, ડગે ડગે મેહ હલ્લે કરતે, ગાફલ મેહવશી થૈ ભરતે, આ૦ ૩ આવે વસમી યુદ્ધની ઘાટી, મેહકામની વસમી ધાટી; નામ રૂપને મેહ હઠાવી, ભલી આતમભાવના ભાવી. આ૦૪ જાવું આગળ આત્મપ્રદેશે, દેખું જ્યાં નહિ રાગને રે; નહીં આધિ વ્યાધિ ઉપાધિ, પ્રભુ સન્મુખ સુખ નિરાબાધ આ૦ ૫
For Private And Personal Use Only