________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારૂં સર્વે તે હારૂં કીધું રે, હારા રૂપને લીધું દીધુંરે, પ્રભુ પામીશ અમૃત પીધું રે, પ્રભુ પ્રેમે કારજ સિદ્ધયું, બુદ્ધિસાગર પામું મંગલમાલા, મારા વહાલાના થયા ઝબકારા.
પ્રભુ ૧૧
प्रभुपद प्राप्ति साधन. (ભક્તિ મારગ છે શૂરાને નહીં કાયરનું કામ જોને. એ રાગ.) .
(૪૨) પ્રભુપદ મેળવા માટે તે, સર્વ કદાબ્રહ ત્યાગ !! આતમ. માથાસાટે મુક્તિ મળતી, શરાના છે ખેલ. આતમ પ્રભુ. ૧ મરજીવા માઁ પ્રભુ પામે, કાયર ભાગી જાય, જેને; પ્રભુમાં પૂરણ લગની લાગે, સહુમાં પ્રભુ પરખાય જેને. પ્રભુ ૨ અણુ અણુથી પણ વધુ માને, લધુતા એવી ધાર જેને સર્વ જીવોને પ્રભુરૂપ માની, સેવે બહુલા યાર, જેને. પ્રભુ ૩ નામરૂપના મેહને બાળી, સાચે ખાખી થાય જેને મેહની સાથે કુરતી કરતે, આતમમાં મરી જાય છે. પ્રભુ ૪ સવ જેને પ્રભુરૂપ દેખે, દેખે ન કેના દોષ જેને; વૈરીમાં પણ પ્રભુને દેખે, કરે ન કોપર રેપ જેને. પ્રભુ ૫ આંખમાં ને ચામડીમાંહી, રહે ને કામવિકાર જ્યારે ખદી રહે નહિ મેહની મનમાં પ્રગટ પ્રભુ પરખાય ત્યારે. પ્રભુ ૬ સર્વ લેકની સેવા ભક્તિ, એજ પ્રભુની સેવ સારી; કરતાં પ્રભુને અનુભવ આવે, આતમ આનદ હોય ભારી. પ્રભુ ૭ અંગેઅંગમાં રગેરગમાં, પ્રભુની લગની પ્રીતિભારી; જાગે ત્યારે પ્રભુ જીવંતા, મળતા નક્કી સત્યધારી. પ્રભુ ૮ વેદ પુરાણુને બાઈબલમાંહી, કુરાન આગમમાં ન એ છે એને નકશા સાક્ષી નિશાની, જીવંતે તનમાંહિ તે છે. પ્રભુ ૯
For Private And Personal Use Only