________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
થઈ મરણિયે મનમેહ મારૂ, કામ દ્દાને પટકી સંહારૂ રે; ચિદાનન્દ સ્વરૂપ સંભારે, ડહંતત્વમસિધ્યાન ધારૂં રે, મહ ઉપર શત્રુભાવ ન ધારૂં, મેહરૂપને ગણું નહીં મારૂં. પ્રભુ03 મન શુદ્ધ કરી તેને મળવુંરે, પ્રાણ પડતાં ન પાછા વળવું મારૂં હારૂં ન જગમાં કરવુંરે, બ્રહ્મભાવે જીવવું ઉગરવું લાજ ઈજજતરે અહંતા મારી મરવું, કર્યો નિશ્ચય દિલથી મળવું. પ્રભુ૦૪ સાત ભયથી હવે નહીં બીવુંરે, પ્રભુ તુજ સ્વભાવે જીવું મારું મનડું થયું મરજીવુંરે ચિદાનંદ અમૃતને પીધું રે; હવે જૂઠારે ઠાઠ સજું નહીં ઠાલા, મેહે કરૂં ન કાલાવાલા પ્રભુ ૫ તુજ મળવા લાગી તાલાવેલીરે, મારી બુદ્ધિ બની જાણે ઘેલી. મેતે મહમંત્રીને હડસેલીરે, કામવૃત્તિને દૂર ઠેલી. તુજ દયાને આતમ નૂર અપારા, પ્રભુ પ્રેમે થયા ચમકારા. પ્રભુ ૬ ઘણું સંકટ દુઃખથી મરવુંરે, કરી પ્રભુને પ્રેમ મળવું; હલાહલ વિષ પીને ઉગરવુંરે, એવા પ્રભુના મેળે ઉગરવું રે; મર્યા પહેલાંરે મરી જાવું મારા વહાલા, ત્યારે મળે તે થાય ઉજિ
| યારા. પ્રભુ ૭ શીર છેદીને રણમાં લડવું. પ્રાણ પડે ન પાછા પડવું; શરા બનીને આગળ ચડવું રે, પાછું વાળી ન જેવું ન રડવું, મરજીરે બને દીનદયાળા, નક્કી પામીશ મંગલમાલા. પ્રભુ ૮ સમભાવથી જીવન ગાળું, આપોઆપને જ્ઞાને ભાળું રે, મેહ સિન્યને જીતી ભગાડુંરે, ગણું જગમાં ન સારૂં નઠારૂં રે; થશે નિશ્ચયરે લાગી લગન તુજ વહાલા, ખરી ભક્તિએ કેઈ ન
હાર્યા. પ્રભુo ૯ ષકારક રૂપ તું પોતેરે, આપોઆપ મળે જતિ જોતેરે, આપોઆપને જ્ઞાને ગોતેરે, જીવે આપોઆપ ઉદ્યોતેરે; શ્રદ્ધા પ્રીતિ જ્ઞાન ધ્યાન ઝલકારા, શુદ્ધ ઉપગે પ્રભુ માન્યા.
પ્રભુ ૧૦
For Private And Personal Use Only