________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણ જાય તે જાવા દઉં પણ, જાતું નહીં આચરું; જૂઠી પ્રતિષ્ઠા કીર્તિ ન ઇચ્છું, સાચામાં મન ધરું.મેહને પ્રભ૦ ૧૧ કામ રવાને માટે ન જવું, દે દૂર કરે; દેષ ભૂલને સંતાડું નહીં, નિર્દોષી મન ધરું. મેહને ખભે ૧૨ તુજ પદ પ્રાપ્તિ માટે જીવું, ચિદાનન્દ નિજ મરું; મેહને મારીને આતમના જીવને ઠામે ઠકું. મેહને પ્રભ૦ ૧૩ અનંત દર્શન જ્ઞાન ચરણમય, શુદ્ધાતમ પદ સ્મરું; મેહને માર્યા વણ નહીં જીવું, પાકો નિશ્ચય કર્યું. મેહને ખભે ૧૪ પલપલ પ્રભુને દિલ સંભાળું, પ્રભુથી ન જુદે ફરું કમલેગી નિપી જ્ઞાની, આંતર જીવન ધરું. મેહને ખભે ૧૫ આપે આપને સહાય કરે પ્રભુ!! અલખ અકલ ૫દ વડું; બુદ્ધિસાગર પ્રભુમય જીવન, રોમરેમદિલ ભરું મહને પ્રભ૦ ૧૬
प्रभुमिलन. (મહીયારીરે મહીનું મૂલ્ય બતાવે એ રાગ.)
(૪૧). પ્રભુ મારા સર્વ જગત આધારામારા દિલથી થાઓ ન ન્યારા; પ્રભુ હારું દર્શન કરવુંરે, આપોઆપ સ્વભાવે મળવું આવે મરણ હૈયે નહીં ડરવુંરે, મોહ મારીને દેહથી મરવું, મારા સ્વામી છે. તમે વહાલામાં વહાલાં, સર્વ વિશ્વના તારણહારા.
તુજ મળતાં વચ્ચે મેહ આવે, લલચાવી ઘણું ફેસલાવે; જેર કરીને કુંદે ફસાવે, ભાન ભૂલાવી ભરમાર, મેહ શયતાનના અજબ ઘણા છે ચાળા, જાણું ચેતી મળું તને
હાલા, પ્રભુ ૨
For Private And Personal Use Only