________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोहसाथे युद्ध. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રામ.)
(૪૦) પ્રભે !! તુજ સાથે પ્રીતિ કરે, મોહને મારી મુક્તિ વિરું, કમ મહાશયતાનની સાથે, જ્ઞાને કુસ્તી કરું મિહના સહુ યોદ્ધાઓ મારી, નિર્ભય દેશે કરું. મહને પ્રભ૧ કામના સર્વ વિચારે ટાળું, કામવાસના હરે નામરૂપને મોહ ન ધારું, મહી થૈ નહીં કરું. મેહને પ્રભ૦ ૨ ક્રોધ માન માયા ને લેભનું, –મૂળ જડને સંહ આતમ આપસ્વરૂપે ખેલું, જડ મમતા પરિહરું. મેહને પ્રભ૦ ૩ આત્મવરૂપે રમણ કરીને, પ્રભુ ચારિત્રને ધરું; લધુ બાળકની પેઠે સરલ થે, સત્ય જીવન આદરું. મેહને પ્રો. ૪ રાગ રેષની સાથે લડીને, સમતાથી સંચરું; વૈર ન ધારે મારે તે પર, પવિત્ર આતમ કરું. મોહને પ્રભ૦ ૫ પ્રભુ તુજ માટે તાલાવેલી, લાગી દિલ તરફડું; મરણ જીવનની પેલી પારે, વૈ પ્રભુપદને વરું. મેહને પ્રભ૦ ૬ તુજ વિણ પ્રભુ હું અન્ય ન ઈચછું, તુજ પદ ઇછું ખ; પ્રભુરૂપ થાવા નિશ્ચય ધાર્યો, હવે ન મેહે મરું. મોહને પ્રભ૦ ૭ મરણ વગેરે ભય દૂર કીધા, પ્રભે !! તુજ જીવન ધરું; જ્ઞાન સમાધિ સમતા ધારી, પ્રભુમય બૅને ફરું. મેહને પ્રભ૦ ૮ મન વચ કાયા નિર્મલ ધારૂં, પાપવિચાર ન કરું, મહું પણ અન્યનું બૂરું ન ઈચ્છું, નિશ્ચયથી નહીં ફરે. મિહનેo પ્રભ૦ ૯ આતમભાવે સર્વજીની, સાથે વર્તન ધરું; મમતા અહંતા ધરું ન કિંચિત, સત્ય માર્ગ સંચરું.
મહને પ્રભ. ૧૦
For Private And Personal Use Only