________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ૦ ૧૦
આ૦ ૧૧
૪૨ મન વાણી કાયાપર બાલ્યપણાથકી, કાબૂ રાખે દીર્ધ જીવી તે થાય છે; આરોગી નર નારીનાં સંતાન પણ, આરાગ્ય જ ને સાચવતાં સુખ પાય જે લગ્ન થાય પણ બ્રહ્મચર્ય નહીં ભાંગતાં, પ્રજોત્પત્તિ પ્રસંગ વણ મિથુન ત્યાગ જે ઠંડા જલથી સ્નાન કરે કામી થતાં, બ્રહાચર્ય પાળે ધરી સાચો રાગ છે. કેલેરા પ્લેગાદિક રેગે ચાલતાં, સ્વચ્છ હવા ત્યાં કરતાં વેગે વાસ છે; ખાન પાનમાં પથ્ય નિયમને પાળતા, ઉપવાસે આરેગી દેહ જ ખાસ જો. અતિઉં નહિં અલ્પ ઉંઘ નહિ જેહની, અતિ ઉપવાસ ન અતિવિહાર ન જ્યાંય જે, ત્યાં આરોગ્ય છે મન તન ને નિજ આત્માનું, ચિદાનંદથી આત્માગ્ય સુહાય જે. સત્ય અહિંસા શુદ્ધ પ્રેમને ભક્તિથી, શુદ્ધ વિચારથી આરોગ્ય જ થાય છે, ચારી જારીત્યાગથી મન તનની ભલી, શક્તિ જળવાતી શાંતિ પમાય છે. પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ પંચ, ભૂતે દેવતા પેઠે છે સુખકાજે, પંચભૂતને શુભ ઉપયોગ કર્યાથકી, લાંબુ જીવે જગમાં નરને નાર,
આ૦ ૧૨
આ૦૧૩
આ૦ ૧૪
આ૦ ૧૫
For Private And Personal Use Only