________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ૦ ૪
આ૦ ૫
૪૧. ટાઢ તાપમાં જેને દુઃખ ન થાય છે, ભરવૃષ્ટિમાં ફરતાં ન શરદી થાય છે, બદામી રંગની વિઝાની આરેગ્યતા, કબજીયાત વણ દેહાગ્ય જણાય છે. કાચા અન્નને જીરવે આરોગી જને, વચ્છ હવા જલથી આરોગ્ય રહાય છે; ખુલ્લી જગ્યામાં ફરતાં રેગ નહીં થતા, બ્રહ્મચર્યથી શત વર્ષોજન થાય છે. દેહનું વીર્ય તે રાજા દેહને જાણે, તેના નાશે સર્વનાશ ઝટ થાય છે, વીર્યના નાશે રેગે તનુ ઘેરાય છે, મેટાં કાર્યો કર્યા વિના જીવ જાય છે, ક્રોધ માન માયાને લેભ કષાય વણ, કામ દ્વેષ વણ મન, આરોગી ગણાય છે; તનમનના આરોગ્ય નિર્મલ આતમા, સમભાવી જૈ મુક્તિપુરીમાં જાય. માંસ મદિરા કેફી વસ્તુ આહારથી, દુર્વ્યસનથી નહિ આરેગ્ય લગાર; મૈથુન આદિ ઈચ્છાઓ મન રોગ છે, તેથી આરોગ્ય લાગે અંગારજો. તુષાથકી વધુ પાણી પીવું નહીં કદિ, ભૂખથકી વધુ લેવો નહીં આહાર વહેલા સુઈને વહેલા ઉઠે જે નરે, શોક ભીતિ વણ આરોગી નરનારજે.
આ૦
આ૦ ૭
આ૦ ૮
આ૦ ક
For Private And Personal Use Only