________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આપ આપનું ભજન કરે ને, આપોઆપ સુણાવે; સુણનાશ ને ગાનારે તું, બાજી અજબ જણાવે. આતમ ૧૧ સ્વામી ને સેવક તું પિત, નાગર નટની બાજીરે, તેમાં સમજયા ચૂપ બન્યા તે, બ્રાહ્મણ જતિને કાજી. આતમ ૧૨ તું નહિ વ્રત તપ મક્કા કાશી, નહિ કાજી સન્યાસી શૈધકને સર્વત્ર જ તું છે, સમજે ટળે ઉદાસી. આતમ ૧૩ શોધે નિજને તુંહિ શોધાવે, હું તું તેથી ન્યારારે, હું તું તેમાં તુંહિ સબમાં, કરતે જગ ઉજિયારે. આતમ૦ ૧૪ લુણ પૂતળી સાગરમાં ગઇ, સાગરમાંહી સમારે, બુદ્ધિસાગર આતમરૂપને, પાર ન પામે વાણું. આતમ ૧૫
__ आरोग्यवान्. (ઓધવજી સંદેશે કહેશે શ્યામને. એ રાગ.)
(૩૮) આરોગ્યવંતાં નરનારી તે જાણવાં, બ્રહ્મચર્યને કરે ન ભંગ લગારજે. સૃષ્ટિ વિરૂદ્ધકર્મોથી વીર્ય ન ખેર, દેહવીર્યની રક્ષામાં બહુ યાર જે.
આ૦ ૧ ભૂખથકી પણ કાંઈક ઓછું ખાવતા, મરચું મીઠું ખાવાને પરિહાર જે; મિણ વસ્તુઓ ગળપણને નહીં વાપરે, શરીર સારું રહે તેથી નિર્ધાર જે.
આ૦ ૨ તમોગુણી ખોરાક ન કયારે વાપરે, ફલાહારથી દીર્ઘ જીવે નરનાર જે;
ખાદ્ધને છાશથી લાંબુ આઉખું, ભાગવતાં નરનારી જગ સુખકાર જે.
આ૦ ૩
For Private And Personal Use Only