________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अलक्ष्यात्मा. ( ત્યાગીક વેષ બનાયા છે. ત્યાગકુ બુ ન પાયા છે. એ રાગ.)
(૩૭) આતમ અકલકલા હારી, તાઘરી અલખ ગતિ ન્યારી; નહિ તું માયા નહિ તું કાયા, નહિ તું પવનને પાર નહિ તું પૃથ્વી નહિ તું અનિ, નહિ આકાર નિશાની, આતમ ૧ નહિ તું નારી નરને નપુસક, નહીં ગુરૂ ને ચેલારે નહિ તું ત્યાગી નહિ ઘરબારી, નહિ તું મનને મેળા. આતમ ૨ નહિ તું કાયા નહિ તે વાણું, નહિ તું રે પ્યારી રે; નહિ તું હિંદુ જૈન મુલ્યાન, નહિ તે હલકે ભારી. આતમર ૩ નહિ તું કાળે ગરે , નહિ માયા જંઝાળીરે; નહિ તું કર્મને નહિ તુ મેહી, નહિ તું દુનિયાદારી. આતમ ૪ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ન શૂદ્ર જ, સર્વ વર્ણથી ન્યારારે અભડાતે નહિ નહિ અભડા, ખેલ છે ત્યારે ન્યારે. આતમ પ નહિ તું ઉંચે નહિ તું નીચે, પુદગલદશ્યથી ન્યારે આંખે દેખાતે તે તું નહીં, નહીં મરણ અવતારે. આતમ ૬ જશ અપજશ પુગલથી ન્યારે, નહિ તે ધનને સત્તા, ઇન્દ્રિયેથી તું છે જ્યારે, નહિ તે મિત મત્તા. આતમ ૭ તું દેખે ને તુહિ દેખાવે, તું ગાવે ગવરાવે, તેહિ સુણે ને તુહિ સુણાવે, તું સબ ખેલ કરાવે. આતમ૦ ૮ તેહિ ભણે ને તુહિ ભણાવે, હિ નિજને ધ્યાવે; સબ ખેલે તું કરે કરાવે, ન્યારે સમજાવે. આતમ- ૯ તુંહિ કર્તા તેહિ અર્જા, અકળ તમાસો ત્યારે અનેકદૃષ્ટિમયને તેથી, ક્ષણમાં થાવે ત્યારે, . આત ૦ ૧૦
For Private And Personal Use Only