________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
જાયું મરી ગયે તે પૂરે, પણ આ પ્રસંગે ઘરે શાંત થઈ કરવા નહીં દેતે, છાને પ્રગટી કંઈ કંઈ કહેતે. મે ૭ મેહ શયતાન મા ન મરતે, દૂર કરતાં તે પાછા ફરતે સામાસામી દાવ લેવાતા, નીચે ઉપર બને થાતા. મેહ સરખે ન બળી બીજે, આતમ તેના ઉપર ખીજ આતમ ખીજતાં પાછો આવે, સમભાવે પાછો હઠા. મ. ૯ મેહ સૈનિક લા હજારે, તેને થાત જબરે ધુજારે જ્ઞાનધ્યાને પાછા હઠાવું, મર્દ આતમ જાણું ફાવું. મે ૧૦ પાછે મેહ બળી થઈ આવે, પણ ઝાઝો ટકે નહીં દાવે; હજીસુધી મહાયુદ્ધ ચાલે, ર ઉપગ સમતા વિચારે. મે૧૧ મેહ છતીશું નિશ્ચય આવે, મેહ યુદ્ધમાં ચેતન ફાવે હજી યુદ્ધ કરતે રહું છું, સાચે સાચી વાત કહું છું. મ૧૨ મારૂં આતમબળ હવે વધતું, મેહમલનું જોર છે ઘટતું હેયે પલપલ ઉપગે ચાલુ, મેહાને પ્રગટ્ય ટાળું. મ. ૧૩ પુરૂષાર્થ કરંતાં મરવું, મેહ મહિને મારી તરવું; એવા નિશ્ચયે જીવું છું જગમાં, ભર્યો વૈરાગ્ય તન ગોરગમાં. મ. ૧૪ મેહની સુખ મીઠી વાતે, તેને મારી જ્ઞાને લાતા; મોહ મારીને પ્રભુરૂપ થાવું, પ્રભુધ્યાને મોહ હઠાવું. મે ૧૫ આતમ આનંદ ઝાંખી આવી, પુદ્ગલસુખ બ્રાન્તિ હઠાવી; હજી આતમ ઉપગ ધારું, હજી મેહના દ વારું. મે. ૧૬ મોહ જીતીને સુખિયા થાશું, પ્રભુપદની ઋદ્ધિ કમાણે બુદ્ધિસાગર પ્રભુપદ વરસ્યું, થયે નિશ્ચય ધાર્યું કરડ્યું. મો૧૭
For Private And Personal Use Only