________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રવ્યને ભાવથકી બ્રહ્મચર્યને, જે ધારે નરનારી; છતાં તે પ્રભુ ઈશ્વર છે, નમું વંદુ ગુણકારી. મેરા, ૧૪ કાયિકવીયની રક્ષા કરવી, નવતાડો હિતકારી સ્ત્રીસંગ સૃષ્ટિવિરૂદ્ધ જે કર્મો, ત્યાગે નિજ સુખ મારી, મરા૧૫ સર્વ વ્રતોમાં સાગર જેવું, બાલ્યકાલથી ધારી, બ્રહ્મચારી થાશે નરનારી, બનવું ન કામવિકારી. મારા. ૧૬ બ્રહ્મચર્ય સમ કાઈ ન સુખકર, અનંતશક્તિ ધારી; બુદ્ધિસાગર બ્રહ્મચર્યથી, પરમ પ્રભુતા થનારી.
મેરા, ૧૭
मोहमल्लथी कुस्ती.
( ૩૬ ) (ભક્તિ એવીર ભાઈ એવી. એ રાગ.) મેહમાથી કુસ્તી કરું છું, પ્રભુ જાપની સહાય ધરું , રૂપ અનેક ધરી મહ આવે, ભૂલે આતમભાન તે ફાવે. મિ. ૧ હતે નહતે થઈ પાછો આવે, જડભેગમાં સુખડાં જણાવે; શાને પાછો કાઢીને હરાવું, શુદ્ધ ઉપયોગથી ઘટ ફાવું. મે ૨ હૈયે કેડે ન મારે મૂકે, છાને ગુપચુપ મને કુંકે, મેહ ઉપર ક્રોધ જે થાત, ક્રોધરૂપે તે પાછું જણાતે. મિ. ૩ ક્રોધ ઉપર ક્રોધ જે થાત, ક્રોધરૂપે તે મન પ્રગટત;
હાકારસુતિ તે કરાવે, ઉપગ ધરે ટળી જાવે. મે૪ આંખ ચામડીમાંહિ પ્રગટે, પાછો ઉપગે તે વિઘટે શત્રુ ઉપર વૈર ધરાવે, પાછો સમતાએ દૂર જાવે. નામ રૂપને કીતિમાં આવે, જ્ઞાને પાછો વળી દૂર જાવે; મોહ, અસંખ્યરૂપ કરે છે, લાગ જોઈને બહુ વિફરે છે. મેર ૯
'કે
૬
.
For Private And Personal Use Only