________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
મારા૦ ૨
મારા૦ ૩
મારા૦ ૪
મેરા૦ ૫
મારા૦ ૬
મારા ૭
દ્રવ્યથી પરલલના ભાગવત, કહેવાતા વ્યભિચારી; ભાવથી જડપુદ્ગલમાયાથી, વ્યભિચારી નિર્ધારી. પાંચૈઇન્દ્રિયા ત્રેવીશ વિષયો, તેમાં લંપટ ભારી; વષયી લાલચુ આતમ ખનતા, બ્રહ્મચર્યને હારી. નિશ્ર્ચયનયથી ક્રોધી માની, માયી લેભી નરનારી; કામી અજ્ઞાની માહી સહુ, પરપરિણતિવ્યભિચારી, જ્ઞાનાનન્દસ્વરૂપી બ્રહ્મ છે, તેમાં રમણતા ભારી; બ્રહ્મચર્ય શુદ્ધભાવે રહેવું, ખરા એ બ્રહ્મચારી. મેહમાયાસંગી વ્યભિચારી, ઈચ્છા વાસના ધારી; રાગ દ્વેષ મનમાંછલા સહુ, પ્રકૃતિ વ્યભિચારી. આશા તૃષ્ણા ખ્રીતિ વાસના, નામરૂપમેહ ધારી; શાસ્ત્રાદિક મત વાસના મુંઝયા, જીવે છે વ્યભિચારી જડની અહંતા મમતા પરસ્ત્રી,—સંગે ન કા બ્રહ્મચારી, માયા સીએ ખાધું સહુ જગ, ભટકયા જીવ દુઃખ ધારી. મારા૦ ૮ શુદ્ધ બુદ્ધિ નિજ સ્રી છે સારી, અનંતસુખ દેનારી; બાકી માહની વૃત્તિસ્ત્રીયાથી, રમતાં દુઃખ અપારી. પેાતાના બ્રહ્મચારીપણાના,-ગવ તજો નરનારી; બ્રહ્મચર્યના અહંકારે બના, ભાવથકી વ્યભિચારી. બાળકી બ્રહ્મચર્ય ધરીને, ગવ થકી વ્યભિચારી; થાતા આતમ નિશ્ચય જાણી, ધરા લઘુતા સારી. બ્રહ્મચારી કહેવાઉં શી રીતે, બ્રહ્મચય અહંકારી; બ્રહ્મમાં ચરવું રમવું એવું, બ્રહ્મચર્ય સુખકારી. ચામડીસ્પર્શને ચામડીરૂપે, મુંઝે ન જે નરનારી; માહપરિણતિસ્રી સંગ છંડે, તેની જાઉં બલિહારી.
મારા૦ ૯
For Private And Personal Use Only
મારા૦ ૧૦
મારા૦ ૧૧
મેરા૦ ૧૨
મારા૦ ૧૩