________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અણુ જેવડી ભૂલ દાખને, ટાળીએ ધરી સત્યજી; પ્રભુપદ્મ પામવા મા એ, કરીએ ગુણનાં કૃત્યજી. ભૂલ૦ ૧૪ દરરોજ ભૂલને ગુણ કયા? તેના કરજે વિચારજી; બુદ્ધિસાગર સદ્ગુણુ વધે, ટળે દોષ અપારજી.
ભૂલ૦ ૧૫
आत्मा प्रभु बने छे.
( ભેખરે ઉતારા રાજા ભરથરી. એ રાગ ) ( ૩૩ )
આતમા પ્રભુ અને આપણેા, તેમાં શંકા ન લાવજી; દુગુ ણુ દુરાચાર ટાળીને, મન ઉત્સાહ ભાવજી. સેવા જ્ઞાન ભક્તિ યાગથી, આતમશુદ્ધિ થાયજી; મનઇન્દ્રિયા વશ રાખીએ, સમતા પ્રગટાયજી. રાગને દ્વેષ પરિહરી, શ્રીજે આતમ ધ્યાનજી; પ્રભુ સાથે પ્રીત સાંધીએ, ધરીએ આતમ તાનજી. આતમ ઉપયોગ ધારીને, ખ્રીઅે બાહિર કાજી; દેહાધ્યાસ નિવારીને, લહીએ શિવ સામ્રાજ્યજી. પ્રભુમય જીવને જીવીએ, આતમરસ ભરપૂર બુદ્ધિસાગર ગુરૂસંગતે, આપોઆપ હારજી.
For Private And Personal Use Only
આતમા૦ ૧
આતમા૦ ૨
આતમા૦ ૩
આતમા૦ ૪
આતમા૦ ૫
સિદ્ધો વાહ!! વાર્ટ્ઝવીને ન ઢેલ. !!
(ભેખરે ઉતારા॰ એ રાગ. ) ( ૩૪ )
સિદ્દો ચાલ !! નિજ આતમા, પાછું વળી નહીં દેખજી; કાઇ સ્તવે ઢાઇ નિન્દતા, તે સહુ જોવું ઉવેખ્જી,
સિદ્ઘો ૧