________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
ભૂલ ૪
૯૦ ૫
ભૂલ પાતાની સુધારીએ, તેથી થઇએ મહાનજી. નિજ ઢાષાને ઢાંકીને, દેખે નહીં પરદેાષજી, આતમ નિર્દોષ કીજીએ, કરો નહીં ઢાપાષજી. બીજાના દાષ દેખીને, તેવા કરીએ ન દાયજી; દોષ ટાળ્યાવણ નહીં ટળે, નિકપર શો રાષજી, દુષ્ટ કુટેવને દાખને, હરવા કાટિ ઉપાયજી; કરીએ સ્વદ્યાષ ન ઢાંકીએ, દાખથી દુ:ખ થાયછે. નિજના છતા દોષ દેખીને, નિર્દે નિર્દેક લોકજી; તેપર વેર ન રાખીએ, નિજલ દોષ શુકજી. દોષ છતાં વખણાવવા, કદિ કરવા ન મેહજી; જૂઠા જળથી ન ફુલીએ, કરવા નહીં ગુણીવ્રેહજી. ભૂલ ૬ નિન્દાથી ન ચીડાવવું, ભૂલ દેાષ સુધારજી; જાડી નિન્દાએ ન ખીજીએ, પરનિન્હા નિવારજી, સાચી નિન્દા જન કા કરે, માન તસ ઉપકારજી; આપણા દેષ નિવારવા, સહાયક થયા ધારજી. સાચું કહે તેથી સ્નેહને, ધરી ટાળીએ ભૂલજી; જ્યારે ત્યારે દાષ ભૂલથી, અંતે સહુ થતું ધૂળજી. વૈરી દુર્જન નિન્દા કરે, તેમાંથી ગઢા સારી; નિજ ભૂલ ઢાવિના કઢી, નિજ દુઃખ ન થનારજી. ભૂલ ૧૦ નિજના છતા દોષ ભૂલને, દેખી તેડુ નિવારજી;
ભૂલ૦૭
ભૂલ૦૮
ભૂલ
નિવાર્યા ત્રણ ગુણી નહીં બનાં, એવા નિશ્ચય ધારજી.ભૂલ૦ ૧૧ નિજ ભૂલ દોષ સુધારવા, કરીએ ખૂબ અભ્યાસજી; છાની ભૂલા દોષ રાખતાં, અંતે પડતી છે ખાસજી. ભૂલ૦ ૧૨ નિજ દ્યા નિદા કીજીએ, પરનિન્દા વારજી; હરરાજ ભૂલ સુધારીએ; તેથી દુઃખ જનારજી,
ભલ ૧૩
For Private And Personal Use Only
ભૂલ૰૧
ભૂલ
ભૂલ૦ ૩