________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भीतित्याग. (રાગ ઉપરને.)
(૩૧). આતમા શરાર્થને ફરે, ડરાવ્યા થી નહીં ડરે. સત્યને માટે સર્વ ત્યાગે જૂઠામાં નહીં ભળે; શુરાતન પ્રગટાવી સાચું પ્રભુ મળવામાં મો. ' ડરાવ્યા. ૧ અનીતિ પંથમાં ડગ નહીં મૂકે, દુરાચાર પરિહરે; મનની સહુ નબળાઈ કંડો, સંયમથી સંચરે. ડરાવ્યા. આ૦ ૨ પરોપકારી કાર્યો કરતાં, કદિ ન પાછા પડે; મરણભયે મડદાલ ન થાશે, થઈ મરણિયા ફરો. ડરા આ૦ ૩ નિર્મલથી નહીં પ્રભુ પ્રમાતા, બળથી પ્રભુને મળે; ચારી જારી કુકર્મોથી દૂર રહી શિવ વર. ડરાવ્યા. આ૦ ૪ જે દુર્ગણ વ્યસને નહીં તે, નપુંસકમાં તે વડો મનથી હાર્યો તે જગ હા, મન જીતે નહીં રડો. ડરાઆ. ૫ સતડ રાબડ માયકાંગલા, જૈ જીવી શું કરે અંતર આતમબળ પ્રગટા, મેહની સાથે લડો. ડરા આ૦ ૬ બાયલા ફાતડા બને ન બુડથલ, આપોઆપથી તરે મરજીવા ચૅ મેહને મારી, મુક્તિ નારી વરે. ડરાવ્યા. આ૦ ૭ કાયર જૈને બીજાઓને, નહીં કદિ કરગર બુદ્ધિસાગર આતમ બળથી, આપ આપ ઉરે ડરાવ્યા આ૦ ૮
पोताना दोषोने देख. (ભેખર ઉતારે રાજા ભરથરી. એ રાગ.)
(૩૨) પિતાની ભૂલ દેખીને, પિતાની ભૂલ ટાળજી; પિતાના દોષ દેખીને, દેષ કાળ ઝટ વાર,
For Private And Personal Use Only