________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહ ને પ્રાણ વિનાશા છે, અણધાથી ટળશે; બનવાનું તે બન્યા કરે, જ્ઞાની ભીતિ ન ધરશે. નિભથ. ૨ નિર્ભય આતમરૂપ છે, ભય છે મેહભાવે
જ્યાં સુધી ભય ત્યાં સુધી, નિર્બલતા થા. નિય. ૩ વસૂપરે તનુ બદલવાં, ભય શું ? મરવામાં મૃત્યુ વખતે ઉત્સવ ગણે, દશા આગળ જવામાં નિર્ભય..૪ સાત પ્રકારના ભય તજી, નિર્ભય થઈ ફરીએ, નિર્ભયતાથી સત્યના–પ્રભુ પદે વિચારીએ.. નિય. ૫ ક્રોધ માન માયા લેભથી, કામ ભયથી છે મરવું; જ્ઞાન દયા નિર્મોહતા, સત્યભાવે ઉગરવું. . નિર્ભય. ૬ નિર્ભય થે જીવ આતમા, પ્રગટે પ્રભુતાઈ; બુદ્ધિસાગર આત્મમાં, નિર્ભયતા છવાઈ. નિબંધ. ૭
મનવા !! (ચેતન ચેતે કેઈન દુનિયામાં હારું)
(૨૯) આતમ ! ઝટ જાગી મનવશ કરી સ્થિર થાશે મન કહે ત્યાં નહીં જાશેરે.
આતમ. ! ! મન સંસાર છે વર્ગ નરક છે, મન ભરતાં શિવ થાશે મનસંકલ્પ વિકલ્પના જોર, જન્મ મરણમાં ફસાશેરે. આતમ. ૧
જ્યાં ત્યાં જગમાં મનના તમાસા, છ બન્યા જગ દાસે કોધ માન માયાને લેભે, કામે ખૂબ કૂટાશેરે. આતમ. ૨ આતમ કહે તેમ કર તું આતમ, મનથી નહિ છેતરાશે; મનથી કર્મને મનથી સૃષ્ટિ, મનને ન કરે વિશ્વાસરે. આતમ. ૩ આતમ પ્રેરણાએ મન ચાલે, ત્યારે મુક્તિ કમાશે; આતમ મન બે જૂદા જાણું, આતમભાવે સુહાશેરે. આતમ. ૪
For Private And Personal Use Only